મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પુર્વ વિરોધપક્ષ નેતા અસલમભાઈ ખીલજી ની પ્રશંસનીય કામગીરી.ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યુ
News Jamnagar July 08, 2020
જામનગર.
આજરોજ, જ્યારે સમગ્ર શહેરમાં પાણી ફરીવર્યા હતા તેવી પરિસ્થિતિમાં નગરસીમ ના નીચાણવાળા વિસ્તારમાં તેમજ ઘાંચી ની ખડકી વેહવારીયા મદ્રેસા પાસે ગળાડૂબ પાણી ભરાતા અસરગ્રસ્ત લોકો ને વેહવારીયા મદ્રેશા માં સ્થણાંત્રીત કરવામાં આવ્યા અને રાહત સામગ્રી અને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું, અને નગરસીમ વિસ્તારમાં ફાયર ટિમ ને સાથે રાખી બોટ દ્વારા રાહત સામગ્રી અને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ તકે પુર્વ વિરોધપક્ષ નેતા અસલમભાઈ ખીલજી સાથે હાજી કાદરબાપુ જુણેજા અને હાજી રિઝવાન જુણેજા હાજર રહ્યા હતા.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024