મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરની જનતાને આથી અપીલ કરવામાં આવી છીએ કે ઇલેક્ટ્રિક મશાન વરસાદ ને લીધે નુકશાન થયેલ હોઈ તેથી લાકડામાં અગ્નિ સંસ્કાર કરવાનો રહેતો હોઈ સ્મશાન કાર્યાલય ૦ ર ૮૮ - રપપ રરપ અને ૫૧૨૫૧ માંથી અગાઉથી સમય મેળવી આવવા વિનંતી
News Jamnagar July 09, 2020
સમાજ સેવક મહાવીર દળ જામનગર સંચાલિત ,ગોકળદાસ હીરજી ઠકકર રચિત આદર્શ સ્મશાન ( સોનાપુરી ) માં તા .૬/ ર ૦૨૦ ના રોજ થયેલ અતિવૃષ્ટિને કારણે તા .9 / 9 / ર ૦૧૭ નારોજ સાત કુટ સુધી ભરાઈ ગયેલ.જેના કારણે હાલમાં કાર્યરત વિધૃત ભઠી માં પાણી ભરાઈ જતા તે બંધ છે અને પુનઃનિર્માણ થઈ રહેલ ગેસ આધારિત ભઠીનું નિર્માણ કાર્ય પણ અટકી પડેલ છે .
સ્મશાનની કંપાઉન્ડ વોલ પણ અનેક જગ્યાએથી તુટી ગયેલ છે અને અન્ય દીવાલો પણ તુટી પડે તેવી થઈ ગઈ છે . તદઉપરાંત અંદાજીત ૬૦ હજાર કીલો લાકડા અને ર ૦ થી રપ હજાર જેટલા છાણા પણ પાણીમાં તણાઈ કે ધોવાઈ ગયા છે
તદઉપરાંત ઈલેકટ્રીક મશાન અને અન્ય સાધનસામગ્રીના નુકશાનનો અંદાજ કાઢવામાં આવી રહયો છે . હાલના પ્રાથમિક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછું રૂપિયા ચાલીસ લાખના નુકશાનનો અંદાજ છે . હાલ પાણી ઓસરી જતા , અમારી સંસ્થાના યુવા માનદ મંત્રી શ્રી દર્શનભાઈ જગદીશચંદ્ર ઠકકરની દેખરેખ અને અથાગ મહેનતથી , રસ્તાઓ પરથી યુધ્ધના ધોરણે કાદવ , કીચડ સાફકરાવી અને લાકડા દ્વારા અગ્નિ સંસ્કારની તા . ૮ / ર ૦ ર ૦ થી શરૂઆત કરી દેવામાં આવી છે . ઈલેકટ્રીક કરનેશમાં સાફસુફ થયા બાદ મશીનરી ને થયેલ નુકશાનનો અંદાજ આવ્યા બાદ સમારકામ કરીને બનતી ત્વરાએ વિધૃત સ્મશાન પણ શરૂ કરી થઈ જશે . જામનગર શહેરની જનતાને આથી વિનંતી કરીએ છીએ કે લાકડામાં અગ્નિ સંસ્કાર કરવાનો રહેતો હોઈ સ્મશાન કાર્યાલય ૦ ર ૮૮ – રપપ રરપ અને ૫૧૨૫૧ માંથી અગાઉથી સમય મેળવી આવવા વિનંતી .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025