મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતમાતા ની જય ના નારા સાથે ઓવરફ્લો થયેલ રણજીત સાગર ડેમ અને લાખોટા તળાવમાં આવેલ નવા નીર ના વધામણાં કરતું વિપક્ષ
News Jamnagar July 09, 2020
જામનગર .
ભારતમાતા ની જય ના નારા સાથે ઓવરફ્લો થયેલ રણજીત સાગર ડેમ અને લાખોટા તળાવમાં આવેલ નવા નીર ના વધામણાં કરતા જામનગર મહાનગરપાલિકા વિરોધપક્ષ ના નેતા અલતાફભાઈ ખફી સાથે ધારાસભ્યો વિક્રમભાઈ મેડમ અને નગરસેવકો.તથા અગેવનો.દ્વારા શાસ્ત્રોકત વિધિ થી નવા નીર ના વધામણાં કર્યા હતા
જામનગર ની શાન એવા લાખોટા તળાવ માં શહેર અને ઉપરવાસમાં સારા વરસાદ ને લીધે નવા નીર ની આવક થઇ હતી.
જામનગર સિટી ના કુવા અને ડંકી ના તર જીવંત રાખતું લાખોટા તળાવ છલોછલ ભરાઈ જતા ઘડિયારી કૂવો પણ ડૂબી ગયો છે
વીડિયો જોવા માટે
https://m.facebook.com/story.php?story_fbid=148867450131320&id=100050241969940
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024