મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર રણજીત સાગર ડેમ અને લાખોટા તળાવ માં નવા નીર ના વધામણાં કરતું સત્તાધારી પક્ષ અને પદાધિકારીઓ
News Jamnagar July 10, 2020
જામનગર મહાનગરપાલિકા અને પદાધિકારીઓ દ્વારા રણજીતસાગર ડેમ અને રણમલ તળાવ માં નવા પાણી ની આવક થતા
આવતા ડેમ ઓવર ફોલ થતા પાણી ના વધામણાં કરવામાં આવેલ આ સમયે મેયર હસમુખભાઇ જેઠવા,ડે.મેયર કરશનભાઈ કરમુર,સ્ટે.કમટી ના ચેરમેન સુભાષભાઈ જોશી,દંડક જડીબેન સરવૈયા,ભાજપ શહેર મહમંત્રી શ્રી વિમલભાઈ કગથરા,પ્રકાશભાઈ બાભણીયા,કોર્પોરેટર ઓ પ્રવીણભાઈ માડમ,કેશુભાઈ માડમ,અતુલભાઈ ભંડેરી,જ્યેન્દ્રસિંહ ઝાલા હાજર રહેલા
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024