મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સ્મશાન નજીકથી ચાર દિવસ પહેલા તણાયેલ માસુમ બાળકી લાશ મળી
News Jamnagar July 10, 2020
જામનગર.
પુનિતનગરમાં ચાર દિવસ પહેલા પાણીના પુરમાં તણાયેલી અઢી વર્ષની બાળકીની લાશ મળી જામનગર તા.10 જામનગ 2 માં ચાર દિવસ પહેલા થયેલ સારા એવા વ૨સાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા ત્યારે શહેરની રંગમતી નદીમાં ઘોડાપુર આવતા ગાંધીનગર ,નવાગામ ઘેડ , રામેશ્વરનગર પુનીતનગર વિનાયક પાર્ક સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા જયારે ચોતરફ પાણીનો પ્રવાહ એટલી હદે વળી રહ્યો હતો કે પુનિતનગર વિસ્તારમાં પાણીના પાણીના પ્રવાહમાં રાધિકા ભાવેશ ભાઈ સોલંકી નામની આશરે અઢી વર્ષની બાળકી તણાઈ ગય હતી .જેની જાણ ફાય૨ બ્રિગેડ ને કરાતા ફાય૨ની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે બાળકીને શોધવા માટે રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કાંઈ હાથ લાગ્યું ન હતું અને આજે ચોથા ચોથા દિવસે પાણી અતુરી જતાનકીચડમાં થી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.બાળકીનો મૃતદેહ મળી આવતા જ પરિવા૨ માં શોકની લાગણી ફેલાય હતી .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024