મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બેડ ના પુલ પર ધસમસતા પાણીના પ્રવહા માં એસ.ટી.બસ ચલાવનાર બસના ડ્રાઈવ રઅને કન્ડકટર નો વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ તપાસના આદેશના અંતે બન્ને ડ્રાઈવર કન્ડકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા .
News Jamnagar July 10, 2020
જામનગર જિલ્લામાં ગત તા.7.7.ના રોજ ભારે વરસાદ લીધે બેડ પાસે આવેલ નદીના પુલ પર પાણીમાંથી પસાર થવા છતા પાણી વચ્ચે એસટી બસ ચલાવીને મુસાફરોને જીવ જોખમમાં મુક્યા હતા અને આ ઘટનાનો વીડીયો ઉતારીને સોશિયલ મીડીયામાં વાયરલ થતા જામનગર એસટીના વિભાગીય નિયામક એમ.બી. રાવલએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસના અંતે દ્વારકા ડેપોના ડ્રાઈવર વાસુદેવ એન .વાઘેલા અને કન્ડકટર સામે કડક પગલુ ભરીને બન્ને એસટીના કર્મચારીને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા એસટી કર્મચારી વર્તુળમાં ફફડાટ ફેલાયો છે .
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024