મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બ્રેકિંગ ન્યૂઝ જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં બી.જી.સુતરેજા પાસેથી મળી આવી રૂ.5 લાખથી વધુની રોકડ રકમ
News Jamnagar July 11, 2020
બ્રેકિંગ ન્યૂઝ
જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં
બી.જી.સુતરેજા પાસેથી મળી આવી રૂ.5લાખથી વધુની રોકડ રકમ
છેલ્લાં એક મહિનાથી ACB હતું વોચમાં
ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની લીધી તલાશી
બી.જી.સુતરેજા પાસેથી મળી આવી લાખોની રોકડ રકમ બી.જી.સુતરેજા ફરજ બજાવે છે જામનગર,રહે છે અમદાવાદમાંACB પાસે હતી માહિતી
દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇ આવે છે અમદાવાદ
બાતમીને આધારે ACBએ પાર પાડયું ઓપરેશન
કલાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના
ACB અપ્રમાણસર મિલકતનો દાખલ કરશે ગુનો
જામનગર GPCBનાં ઓફિસરની ચાલી રહી છે પુછપરછ ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારી-કર્મીઓમાં ખળભળાટ
અહેવાલ .સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024