મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેડૂત અને માછીમારોને વરસાદ થી થયેલ નુકશાન અંગે સહાય કરવા માટે એડવોકેટ હારુન ભાઈ પાલેજા એ પત્ર લખી મુખ્યમંત્રીને કરી રજુઆત.
News Jamnagar July 11, 2020
જામનગર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વરસાદથી થયેલ નુકશાન અંગે ખેડુતો અને માછીમારોને ધરવખરી માં થયેલ નુકશાન અંગે સહાય કરવામાં આવે તે માટે પ્રમુખ ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ એડવોકેટ હારુન ભાઈ પાલેજા દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી
.જામનગર અને દેવભૂમિ જીલ્લામાં થયેલ વરસાદ ના કારણે દરિયાઈ કાંઠા ના વિસ્તાર ) સહીત શહેરના વિસ્તારોમાં પણ ૪ થી ૬ ફુટ સુધીના પાણી લોકોના ઘરોમાં ભર ચેલ હોવા થી લોકોની ધરવખરી કીંમતી વસ્તુઓ ને નુકશાન થયેલ છે . અને ધણી જગ્યાએ નાશ પામેલ છે . તેમજ કાચા મકાનો ને નુકશાન થવાથી પડી ગયેલ છે . આ વરસાદ ના કારણે ખેતીની જમીન નું પણ સારું ધોવાણ થયેલ અને લોકડાઉન અને લાંબા સમય ના ગાળામાં ખેડુતો પણ જયારે બેકાર બનેલ છે ત્યારે જ આ વરસાદ તેમજ ઉપરવાસના ડેમો ને પાણી છોડવાથી ખેડુતોને સારુ નુકશાન થયેલ છે . જે રીતે હાલ દરિયા કાઠી પર માછીમારોની બોટો માં પણ સંપૂર્ણ પણે પાણી ભરાઈ જવાના કારણે માછીમારોને પણ પડયા પર ઉપર પાટા જેવી સ્થિતિ છે . અને લાખો રૂપિયાનું નુકશાને માછીમારો ને પણ થયેલ છે આપી જામનગર અને દેવભૂમિ દ્વારા જી c લાના જામનગર શહેર તેમજ જામનગર તાલુકાના સિકકા બેડી સચાણા રસુલનગર બેડ તેમેજ જોડીચા બાલાચડી તેમજ જોડીયા આજુ બાજુના ગામો અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા શહેર તથા ખંભાળીયા તાલુકાના સલાયા વાડીનાર , ભરાણા ગામ શહેર તથા ખંભાળિયા તાલુકાના સલાયા વાડીનાર ભરાણા ચુડેશ્વર ના ઘણા બધા વિરતારોના ધરોમાં પાણી ભરાવવા થી લોકોની માલ નો નુકશાન થયેલ છે . તેમજ તે વિસ્તારની ખેતીની જમીનો ને નુકશાન થયેલ હોય અને માછીમારો ને નુકશાન થયેલ હોય જે તમ તાત્કાલીક સર્વે કરી અને સહાય આપી લોકો જે હાલ કોરોના મારામારી થી બેકાર થયેલ હોય તેમજ કુદરતની માર ના કારણે તાત્કાલીક મદદ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી ફાઈલ તસ્વીર.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025