મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય પૂનમબેન માડમે ટેક્ટર માં બેસી પાણી ભરાયેલ વિસ્તાર ની સમીક્ષા કરી
News Jamnagar July 11, 2020
દ્વારકાના અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોનુ સ્થાનિક આગેવાનો સાથે નિરીક્ષણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિદ્વારકા જિલ્લાના તીર્થક્ષેત્ર દ્વારકામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ખૂબજ પાણી ભરાયા અને ખૂબજ હાલાકી ભરી પરિસ્થિતિનું નિર્માણ થયુ હોઇ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ દ્વારકાના પાણી ભરાયેલા વિસ્તારોનું સ્થાનિક આગેવાનો સાથે જાત નિરીક્ષણ કર્યુ હતુ
અને ટ્રેક્ટરમાં બેસીને તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં ચાલીને જઇ તમામ વિગતો મેળવી હતી તેમજ પાણી નિકાલ જલદી થાય તેમજ પમ્પીંગ થી ડીવોટરીંગ કાર્યવાહી પણ જલદી થઇ શકે તે તમામ બાબતોની દરેક પાસઓની સઘન સમીક્ષા કરી હતી તેમજ અધીકારીઓ અને પદાધીકારીઓ સાથે બેઠક પણ કરી હતી
અહેવાલ. અકબર બક્ષી
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023