મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર નિર્મળ ગુજરાત શૉચાલય યોજના કૌભાંડ માં જામનગર ના જામ્યુંકો ના નાયબ ઈજનેર અને 3 કોન્ટ્રાકટર સહિત 9 સામે સતા નો દૂર ઉપયોગ નો ગુનો દાખલ કરતી એ.સી.બી
News Jamnagar July 13, 2020
તા.12/07/2020
નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર -06 મા વર્ષ 2014 થી 2017 દરમિયાનબનેલ શૌચાલયો મા ભ્રષ્ટાચાર થયા અંગેના આક્ષેપોવાળી અરજી અરજદારે કરેલ
આ અરજી ની તપાસ દરમિયાન, અમુક લાભાર્થીઓના એક સંસ્થાએ શૌચાલય બનાવી દીધેલ હોવા છતા બીજી સંસ્થાઓએ પણ તેવા લાભાર્થીઓ ના ખોટા ડોક્યુમેન્ટ વાળી અરજી ઉભી કરી, મ.ન.પા. માંથી બીલ મુકી આર્થીક લાભ મેળવેલ.તેમજ લાભાર્થીઓ એ સરકારશ્રી ની રોકડ સહાય મેળવી ને શૌચાલય બનાવેલ હોવા છતા તેવા લાભાર્થીઓ ના રહેણાંક મકાને અમુક સંસ્થાઓ એ બીજી વખત શૌચાલય બનાવી, ખોટી રીતે આર્થીક લાભ મેળવેલ અને તેવા લાભાર્થીઓ એ પણ સરકારશ્રી ની યોજનાનો બે વખત લાભ લીધેલ. તેમજ આવી ગેરરીતિ કરી બનાવેલ શૌચાલયો ના ખોટા બીલોમાં ચકાસણી કર્યા વગર મ.ન.પા. ના જવાબદાર અધિકારીઓ એ પ્રમાણપત્રોઆપીને પોતાની રાજ્યસેવક તરીકેની સત્તાનો દુર ઉપયોગ કરેલ.
આમ ઉપરોક્ત તમામ આરોપીઓ એ એકબીજા સાથે મેળાપીપણું કરી, એકબીજાને મદદગારી કરી સરકારશ્રી ને રૂ. 78,800/- નું આર્થીક નુકશાન કરાવેલ છે.તા.12/07/2020 એ.ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર,એ.સી.બી. એ જાતે ફરિયાદ આપેલ છે પોલીસ સ્ટેશન, જામનગર આરોપીઓ (1)હસમુખભાઈ વલ્લભભાઈ બેરા,નાયબ ઈજનેર,
જામનગર મહાનગરપાલિકા,વર્ગ -2,નિવૃત (2)કૌશલ વિજયભાઈ ચૌહાણ, અધિક મદદનીશ ઈજનેર, વર્ગ-3,જામનગરમહાનગરપાલિકા (3)દીપ પ્રવીણભાઈ વેકરીયા,વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3,
જામનગર મહાનગરપાલિકા (4)નંદભૂમિ ગ્રામવિકાસ ટ્રસ્ટ, આણંદ (5)ભગવતી ઝરી રેશમ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ,બોરના તા. લીંબડી, સુરેન્દ્રનગર (6)કવાડ કન્સ્ટ્રક્શન, જામનગર (7)ટપુભાઈ માધાભાઇ રાઠોડ સંસ્થા, જામનગર (8)શેખર શંકર ગોવિંદભાઇ (પ્રજાજન),જામનગર (9)જટુભા કલુભા જેઠવા (પ્રજાજન),જામનગર તમામ આરોપીઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ-12,13(1)(ઘ),13(2), તથા ઈ.પી.કો.1860 ની કલમ 467,468,34 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.તપાસ કરનાર અધિકારી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર સુપરવિઝન અધિકારી એચ. પી. દોશી મદદનીશ નિયામક, એ.સી.બી.રાજકોટ એકમ,
રાજકોટ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025