મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને વચેટિયો લાંચ લેતા રંગે હાથ જડપાયા એ.સી.બી.ની સફર ટ્રેપ
News Jamnagar July 14, 2020
ગુજરાત માં સરકારી બાબુઓએ પણ માજા મૂકી છે લાંચ લેવા ના કિસ્સા મોટા પ્રમાણે વધતા જોવા મળી રહા છે ત્યારે ગુજરાત અને સોરાષ્ટ્ ની લાંચ રૂશ્વત ખાતું પણ સક્રીય થયુ છે આજે રાજકોટ ખાતે ની સફર ટ્રેપ માં એક ટ્રાફિક પોલીસમેન રંગે હાથ ઝડપાઇ ચૂકયા છે
જામનગર રાજકોટ ખાતે પોતાની ઈકો ગાડી પેસેન્જર ભરી ચલાવતા હોય, તેમની પાસેથી આ કામના આરોપી નં(1)નાઓ ઈકો ગાડી પેસેન્જર મા ચલાવવી હોય તો દર મહિને રૂ. 1000/- ની લાંચ પેટે માંગણી કરેલ.જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદી એ એ.સી.બી.ના ટોલ ફ્રી નં-1064 પર સંપર્ક કરી,જામનગર એ.સી.બી.પોસ્ટે ખાતે પોતાની ફરિયાદ જાહેર કરેલ હોઈ જેથી ફરિયાદી ની ફરિયાદ ના આધારે આજરોજ તા.14/07/2020 ના રોજ રાજકોટ શહેર માધાપર ચોકડી ખાતે ગોઠવેલ લાંચના છટકુ ગોઠવા માં આવેલ દરમિયાન,આ કામના આરોપી નં-(1)નાઓએ રૂ.1000/-લાંચની રકમ આરોપી નં-(2)નાઓને આપવા ફરિયાદીને કહેતા,ફરિયાદી પાસેથી આરોપી નં-(2)નાઓ લાંચની રકમ માંગી,સ્વીકારી બન્ને આરોપીઓ (1)મયુરસિંહ નિર્મલસિંહ જાડેજા ઉ.વ.44,હથિયારી પોલીસ કોન્સ્ટેબલ,ટ્રાફિક શાખા રાજકોટ શહેર.વર્ગ-3 રહે.પોલીસ હેડક્વાર્ટર રાજકોટ.(2)ઇંદ્રજીતસિંહ ઉર્ફે મુનાભાઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.39,રહે.રાજકોટ (પ્રજાજન)ઝડપાઇ જઈ ગુન્હો દાખલ કરેલ છે.આ કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી એ.ડી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી.પોસ્ટે.જામનગર તથા અને દેવભૂમિ દ્વારકા સ્ટાફ કર્મચારીઓ સુપરવિઝન અધિકારી એચ.પી.દોશી મદદનીશ નિયામક,એ.સી.બી.રાજકોટ એકમ,
રાજકોટ
અહેવાલ. અકબર બક્ષી
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024