મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકના પોલીસ દફતરમાં પિતા-પુત્રને સખ્ત માર માર્યા બાદ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા બાદ પોલીસે પિતા-પુત્ર સામે ગુન્હો દાખલ કર્યો છે ફરજમાં રૂકાવટ પોલીસ સાથે ઝપાઝપી ગેરકાયદેસર વિડીયો શુટીંગ અને કોમ્પ્યુટરની તોડફોડ સહિત નો
News Jamnagar July 15, 2020
જામનગર.
અહેવાલ.અકબર બક્ષી
જામનગર જિલ્લાના કાલાવડ મા મુળીલા ગેટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદ્દેશીને ત્યાંથી પસાર થઈ રહેલા પોલીસ કર્મીઓએ માસ્ક પહેરવા જણાવ્યું હતું ત્યારે વેપારીએ પોલીસ કર્મચારીઓને પણ માસ્ક ન પહેરેલ હોય તેમ કહેતા મામલો ગરમાયો હતો અને પોલીસ કર્મચારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર બનાવવાના ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.
તસ્વીર.સબીર દલ
ઘટનાની જાણ થતા તાત્કાલિક ના ધોરણે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ કાલાવડ પહોંચ્યા હતા અને બનાવની હકીકત જાણ્યા બાદ એક હેડ કોન્સ્ટેબલ અને ત્રણ LR ને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા
4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા બાદ પિતા પુત્ર વિરોધ પણ ગુન્હો દાખલ કર્યા હતો નિશાંતભાઇ ઘનશ્યામભાઇ ઉદેશી જાતે.ભાટીયા ઉ.વ.૨૮ ધંધો.વેપાર(૨)ઘનશ્યામભાઇમનસુખલાલ ઉદેશી જાતે.ભાટીયા ઉ.વ.૫૬ ધંધો.નિવૃત રહે.બન્ને.કાલાવડ મેઈન બજાર
કંસારા શેરી તા.કાલાવડ આરોપી અટક કરવા પર બાકી હોઇ તેમના વિરોધ કાલાવડ ટાઉન પો.સ્ટે.પાર્ટ એ ગુરન નં.૦૩૧૪/૨૦આઇપીસી કલમગુન્હોઆઇ.પી.સી.કલમ-૧૮૬,૩૨૩,૩૩૨,૩૫૩,૫૦૪,૫૦૬(૨)તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ-સને ૨૦૦૦ ની કલમ-૭૨ તથા ૮૪(સી)તથા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટ કલમ-૩(૨) (ઇ)
મુજબ ગુન્હો આઇ.પી.સી.કલમ-૧૮૬,૩૨૩,૩૩૨,૩૫૩,૫૦૪,૫૦૬(૨) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ-સને ૨૦૦૦ ની કલમ-૭૨ તથા ૮૪(સી) તથા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એક્ટ
કલમ-૩(૨) (ઇ) મુજબ તે એવી રીતે કે આ કામના આરોપી નં.(૧)નાં એ માસ્ક નહીં પહેરી પોતાની દુકાને ભીડ એકઠી કરી માસ્ક નહીં પહેરી તથા બન્ને આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં આવી પ્રતિબંધિત એરીયામાં પરવાનગી વગર વિડીયો રેકોર્ડ કરતા હોય અને આ રેકોર્ડીંગ અન્ય વ્યકિતને આપવાની સંભાવના તથા
વાયરલ કરવાની સંભાવના હોય તથા જેથી તેઓનાં મોબાઇલ માગતા બન્ને આરોપીઓએ પોલીસનાંમાણસો સાથે ગાળા ગાળી કરી ઝપાઝપી કરી આરોપી નિશાંતભાઇએ ફરીયાદીની ડ્રેસનાં બટન તોડી તથા
ફરીયાદીની નેમ પ્લેટ તોડી નાખી પેટમાં લાત મારી તથા આરોપી ઘનશ્યામભાઇએ પો.કોન્સ.વાસુદેવસિંહ નિરૂભા જાડેજાને પેટમાં મુક્કો મારી કાઠલો પકડી શર્ટનાં બટન તોડી નાખી તથા ગંજી તોડી નાંખી ફરીયાદી
તથા પોલીસ સ્ટાફનાં માણસોને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા પોલીસ સ્ટેશનનાં કોમ્પ્યુટર પી.સી.નો નીચે ઘા કરી તોડી નાંખી નુકશાની કરી તથા કર્મચારીઓ સાથે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલોકરી ગુન્હો કર્યા તબાબત ની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024