મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તળાવ માં ન્હાવા પડેલ 18 વર્ષીયે યુવક નો મોત
News Jamnagar July 15, 2020
જામનગર
જામનગર તા.15.જામનગરના સાત રસ્તા પાસે આવેલ પ્રદર્શન મેદાન પાછળના લાખોટા તળાવના ભાગમાં આજે માતા-પિતા સાથે કપડાં ધોવા માટે આવેલો પુત્રતળાવમાં ન્હાવા પડ્યા પછી ડૂબી ગયો હતો. તેની સાથે ન્હાવા પડેલા પિતાનો બચાવ થયો છે. ફાયરના જવાનોએ તળાવમાંથી મૃતદેહ બહાર કાઢીયો હતો જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા ખુલ્લા ફાટક પાસે રહેતા ૧૮ વર્ષના પુત્ર વિશાલ મોરારીભાઈઆ યુવાનને મૃતદેહને એકાદ કલાકની જહેમત પછી ફાયરના સ્ટાફે બહાર કાઢી પોલીસને સોંપતા તેના માતા-પિતાએ રડી પડીયા હતા.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024