મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પી.એમ.કેર્સ ફંડ માટે સંસદસભ્ય પૂનમબેન માડમને ચેક અર્પણ કરતા ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન ના હોદેદારો
News Jamnagar July 16, 2020
જામનગર.
ગુજરાત કોલ્ડ સ્ટોરેજ ના હોદેદારોએ પી.એમ.કેર્સ ફંડ માટે સંસદસભ્ય પૂનમબેન માડમ ને ચેક અર્પણ કર્યો હતો
‘કોવિડ-૧૯’ સામેના જંગમાં સહભાગી થવા, ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન દ્વારા,પી.એમ.કેર્સ ફંડ માટે અનુદાનનો ચેક જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમને અર્પણ કરવામાં આવ્યો તે સ્વીકારી,રાષ્ટ્રસેવા માટે યોગદાન આપવા બદલ સૌ દાતાશ્રીઓનો સંસદસભ્ય પૂનમબેન માડમ એ આભાર વ્યક્ત કર્યો હતો
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023