મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એ.સી.બી શાખા નો સપાટો એક લોકરક્ષક અને વચટિયો ઝડપાયા જેલ માં પાન માવા ની સહુલત આપવા માંગી હતી લાંચ
News Jamnagar July 16, 2020
એ.સી.બી. શાખા ની સફળ ટ્રેપ
જામનગર.અહેવાલ અકબર બક્ષી
એ.સી.બી શાખા નો સપાટો એક લોકરક્ષક અને વચટિયો ઝડપાયા જેલ માં પાન માવા સહુલત આપવા માંગી હતી લાંચ મળતી માહિતી મૂજબ સહકાર આપનાર ડીકોયરશ્રી એક જાગૃત નાગરીક.
આરોપી (1)સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, ઉ.વ.21,નોકરી:લોકરક્ષક(જેલ સહાયક જામનગર વર્ગ-3રહે.જામનગર
તસવીર.સબીર દલ
(2)દુષ્યંતસિંહ હેમેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.18,રહે.જામનગર (પ્રજાજન )
16/07/2020 અંબર સિનેમા સામે, એન્ડી પાન ની દુકાને, જામનગર.લાંચની માંગણીની રકમ.રૂા.2000/લાંચમાં સ્વીકારેલ રકમ.રૂા2000/-લાંચની રીકવર રકમ
રૂા.2000/-આ કામે એ.સી.બી.પોસ્ટે. જામનગર ને ખાનગીરાહે ચોક્કસ આધારભૂત માહિતી મળેલ કે, જામનગર જીલ્લા જેલમાં કાચા -પાકા કામના કેદીઓને પાન-મસાલા તેમજ અન્ય સવલતો આપવા માટે જીલ્લા જેલ જામનગર ના કર્મચારીઓ દ્વારા કેદીઓના સગા સબંધીઓ પાસેથી લાંચ પેટે રૂ. 1000/- થી રૂ 5000/-ની ગેરકાયદેસર રીતે માંગણી કરવામાં આવે છે.જે માહિતી આધારે આજરોજ તા16/07/2020 ના રોજ એક જાગૃત નાગરીક નો ડોકોયરશ્રી તરીકે સહકાર મેળવી, ડિકોય નું આયોજન કરવામાં આવેલ.ડિકોયર ના સંબંધી જેલમાં હોય, આ કામના આરોપી નં.(1) ના કહેવાથી આરોપી નં (2) નાઓએ ડિકોયરશ્રી પાસેથી તેમના સંબંધી ને જેલમાં પાન-મસાલા પહોંચાડવા માટે લાંચ પેટે રૂ.2000/- ની ભ્રષ્ટ રીતે ગેરકાયદેસર માંગણી કરી, આરોપી નં (1)ના એ લાંચના નાણાં સ્વીકારી,બંને આરોપીઓ પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત.ડીકોય કરનાર અધિકારી શ્રી એ.ડી.પરમાર, તથા જામનગર & દેવભૂમિ દ્વારકા,એ.સી.બી.પો.સ્ટે.સ્ટાફ સુપર વિઝન અધિકારી એચ.પી.દોશી મદદનીશ નિયામક રાજકોટ એ.સી.બી એકમ,રાજકોટ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024