મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરનારને નેટફ્લિક્સ સામે પગલાં લેઇ પ્રસારણ અટકાવવા વિશ્વ હિન્દુ પરિષદની માંગણી
News Jamnagar July 17, 2020
જામનગર
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેકટર કચેરી ખાતે 17 જુલાઈ2020ના શુક્રવારે સાંજે હિંદુ દેવી દેવતાઓ, સંતો અને હિંદુ જીવન પધ્ધતિને ડિજિટલ માધ્યમથી પ્રસારિત કરવામાં આવતા કાર્યક્રમોમાં અપમાનિત કરનાર નેટફ્લિક્સ પર કાનૂની કાર્યવાહી કરી, પ્રસારણ તાતકાલિક રોકવા બાબતે રાષ્ટ્રપતિને સંબોધાયેલું આવેદનપત્ર કલેકટર કચેરીએ વિશ્વ હિન્દુ પરિષદના
વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, બજરંગદળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા, જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જિલ્લા સહમંત્રી જીતુભાઇ ગાલા, શહેર ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ સિસોદીયા, ધર્માચાર્ય સંપર્ક વિભાગના સુરેશભાઈ ગોંડલીયા, બજરંગદળના જિલ્લા સહસંયોજક પ્રીતમસિંહ વાળા,શહેર સંયોજક વિમલભાઈ જોશી, કામરાજ જોગલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્યું હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર વિભાગના પ્રેસ-મિડિયા સંયોજક કિંજલ કારસરીયાની યાદીમાં જણાવાયું હતું
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025