મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડમ્પીંગ પોઇન્ટના વિરોધમાં વિભાપર ગામના ખેડુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને મહાનગરપાલિકાના કચરા માટેના કચરાના વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો
News Jamnagar July 17, 2020
જામનગર
અહેવાલ.સબીર દલ
જામનગર આજે સવારે ડમ્પીંગ પોઇન્ટના વિરોધમાં વિભાપર ગામના ખેડુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને મહાનગરપાલિકાના કચરા માટેના કચરાના વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો આમ છતાં મહાનગરપાલિકાના કચરાના વાહનો આ ડમ્પીંગ પોઇન્ટ ઉપર કચરો ફેંકવા આવતા હોય જેથી ખેડૂતો ના આરોગ્ય ને નુકસાન થાય છે તેના લીધે રોષે ભરાયેલા વિભાપર ગામના ખેડુતો અને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ડમ્પીંગ પોઇન્ટ ઉપર આવેલા કચરાના વાહનોને અટકાવી રાખી વિરોધ પ્રદર્શન કરેલ હતું
અને આ ડમ્પીંગ પોઇન્ટ બંધ કરવા માંગણી કરેલ હતી.જેને લઇને મહાનગરપાલિકાના અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતાં.આ દરમિયાન કચરો ભરેલા વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી.આખરે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા કચરા અંગે યોગ્ય નિકાલની વ્યવસ્થા તથા રસ્તા નિરાકરણ અંગેની ખાત્રી આપી હતી.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025