મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મહાપ્રભુજી ની બેઠક નજીક થી ટ્રક મારફતે દમન થી આવેલ દારૂ અને બિયર નો જથ્થો ઝડપતું સીટી એ.ડિવિઝન .ડી. સ્ટાફ કુલ .20.31.555 નો મુદ્દામાલ કબજે
News Jamnagar July 18, 2020
જામનગર
જામનગર શહેરમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થોઓ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ વીડિયો સમાચાર જોવા માટે આમરી ફેસબુક પેજ ની મુલાકાત લો
જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સિઘલ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોડલીયા સાહેબ ના માર્ગદર્શન મુજબ
સીટી એ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ . એમ.વી.મોઢવાડિયા સાહેબ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ .સંદિપભાઇ દીનેશભાઇ ચુડાસમા તથા પો.કોન્સ .યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા ને ચોકકસ બાતમી મળેલ કે જામનગર રાજકોટ તરફથી ટ્રક રજીસ્ટર નંબર જી.જે ૦૩ એડબ્લ્યુ ૪ ૨૧૫ ના ટોરસ ટ્રકમાં
ભારતીય બનાવટનો ઇંગ્લીશ પીવાનો દારૂ ભરી જામનગર શહેર તરફના કાલાવાડ રોડ મહાપ્રભુજીની બેઠક તરફ ના રોડ પરથી નીકળવાનો છે અને તે ટ્રકનું પાયલોટીંગ ઇકો કાર રજીસ્ટર નં જી.જે ૦૩ બી.વી ૭૭૩૦ કરે છે .
તેવી ચોક્સ હકીક્ત મળતા વોંય દરમ્યાન મહાપ્રભુજીની બેઠક આગળ રાધીકા સ્કુલ પાસે પાણીના ટાકા પાસે વર્ણનવાળા વાહનો ઇકો કાર તથા ટોરસ ટ્રક નીકળતા તુર્તજ તેને રોકી કોર્ડનકરી ઇકો કાર ચાલક ( ૧ ) સતીષ ઉર્ફે ભુરો રસીકભાઇ વિશાણી જાતે બારોટ ઉવ -૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે , રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ એસ.કે.ચોક શેરી ને પાબી માત્રુ છાયા મકાન ની સામે રાજકોટ તેમજ તેની પાછળ ટોરસ ટ્રક ચાલક તથા કલીનર ( ર ) રાજેશ રવુભા કંચવા જાતે ગીરા ઉવ ૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે ગુલાબનગર સ્વામીનારાયણ પેટ્રોલપંપ સામે ગોસીયા મજીદ પાસે જામનગર મુળ ગામ ભીંડાભારથર ખંભાળીયા જી . દેવભુમી દ્વારકા તથા ( ૩ ) રવીરાજસિંહ નિરુભા જાડેજા જાતે ગીરા ઉવ ૨૨ ધંધો ક્લીરનનો રહે અંધાશ્રમ આવાસ ફાટક પાસે બ્લોકનં ૭૧ રૂમ નં -૧૨ જામનગર વાળા ભારતીય બનાવટનો ઇગ્લીશ પીવાનો દારૂ ની કાચની કંપની શિલબંધ બોટલ નંગ ૭૪ ૯ કિ.રૂ .૩,૨૨,૪૧૦ / તથા બીયર ટીન નંગ ૭૨ કિ.રૂ .૭૨૦૦ / – મળી કુલ કિ.રૂ. ૩,૨૯,૬૧૦ / – તથા મોબાઇલ નંગ ૪ કિ.રૂ .૪૫૦૦ / – તથા ઇકો કાર કિ.રૂ .૧,૫૦,000 / – તથા ટોરસ ટ્રક કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / – તથા ટૂંકમાં રહેલ પ્લાસ્ટીકા કટકાના કટ્ટા જે દારૂ છુપાવવા ઉપયોગ કરેલ તે બિલ્ટી મુજબની કિ.રૂ .૪,૭૨,૭૯૫ / – તથા મજકુર ઇસમોની ઝડતી માથી દારૂ ના વેચાણ થી મેળવેલ રોકડા રૂ .૮૦,000 / – એમ કુલ મળી ૨૦,૩૬,૯૦૫ / – ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરલ હોય જે અંગેની ફરીયાદ હેડ કોન્સ . નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાએ આપેલ છે . આ કામગીરીમાં પોલીસ ઇન્સ શ્રી એમ.આર.ગોડલીયા તથા પો.સબ ઇન્સ . એમ.વી.મોઢવાડિયા તથા પો.હેડ.કોન્સ સંદીપભાઇ ચુડાસમા તથા નરેન્દ્રસિંહ ઝાલા તથા મુકેશસીહ રાણા તથા રામદેવસિંહ જાડેજા પો.કોન્સ . અલ્તાફભાઇ સફીયા તથા યોગરાજસિંહ રાણા તથા શિવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફી તથા પ્રવિણભાઇ પરમાર તથા મહાવીરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા દ્રારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024