મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ના ઠેબા ગામ ના લોકો નો નિર્ણય ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના કેસ વધુ જોવા મળતા સાવચેતી ના ભાગરૂપે સ્વૈચ્છિક લોકડાઉન નો લીધો નિર્ણય આવતા રવિવાર સુધી લોકડાઉન
News Jamnagar July 20, 2020
જામનગર
જામનગર તાલુકાના ઠેબા ગામ દ્વારા આગામી રવિવાર સુધી સ્વૈચ્છિક લોક ડાઉન જાહેરાત કરવામાં આવી છે.અહીના સરપંચ સદસ્યો અને ગ્રામજનો વચ્ચે થયેલ વાર્તાલાપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આવતા રવિવાર સુધી આવશ્યક ચીજ વસ્તુઓ અને મેડીકલ સિવાયની તમામ સેવાઓ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તમામ ગ્રામજનોએ આ લોકડાઉનમાં સહકાર આપવાની ખાતરી આપી ને જામનગર નું ઠેબા ગામ અન્ય ગામો માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
અહેવાલ .સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024