મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભૂમિ દ્વારકા યાત્રાધામ દ્વારકા મા કોરોના ની એન્ટ્રી પ્રથમ કેસ નોંધાયો
News Jamnagar July 20, 2020
દેવભૂમિ દ્વારકા
અહેવાલ. મોહમદ ચાકી
દ્વારકા – દ્વારકા માં કોરોના ની એન્ટ્રી…
દ્વારકા ના પ્રાંત અધિકારી એન ડી ભેટારીયા કોરોના પોઝિટિવ.
છેલ્લા ત્રણ દિવસ થી બીમાર હતા
વીડિયો જોવા માટે અમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
અને કોરોના રિપોર્ટ કરાવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો…
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં કોવિડ 19 આઈસોલેશન વોર્ડ માં સારવાર માટે ખસેડાયા.
દ્વારકા પ્રાંત અધિકારી ને કોરોના પોઝિટિવ આવતા દ્વારકા માં આવેલ ક્રિષ્ના હાઇટ્સ એપાર્ટમેન્ટ ના કુલ 6 ઘર ને કન્ટેઇનમેન્ટ ઝોન અને બિરલા પ્લોટ નાગેશ્વર રોડ વિસ્તાર માં આવતા 763 ઘર અને 3547 લોકો ને બફર ઝોન જાહેર કરાયો.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024