મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શૌચાલય કૌભાંડ જામનગર મહાનગરપાલિકા ના પૂર્વ અધિકારી સહિત ચારના આગોતરા જમીનની અરજી રદ એ.સી.બી ની ધારદાર રજુઆત
News Jamnagar July 21, 2020
જામનગર
જામનગર એ.સી.બી. પો.સ્ટે .ના ઓએ ગુન્હાની પ્રાથમીક તપાસ કર્યા બાદ જામનગર .સી.બી .પો.સ્ટે . ગુ.ર.નં .02200 ,અધિ . સને -૧૯૮૮ ની કલમ ૧૨ ,૧૩ (૧) ધ) તથા ૧૩ (ર),છે .પી કો કલમ ૪ ૬૭ , ૪૬૮.૩૪ ના કામ ન ચાર આરોપીઓના આગોતરા જામીન નામંજુર કરતી કોર્ટ
જામનગર મહાનગરપાલીકા વોર્ડ નં -૬ વિસ્તારમાં મહાનગરપાલીકાએ બનાવી આપેલ શૌચાલયોમાં ભ્રષ્ટાચાર થવા અંગેના આક્ષેપૌ વાળી અરજદારે કરેલ અરજીની તપાસ દરમ્યાન મેળવેલ લેખીત દસ્તાવેજી મૌખીક પુરાવાઓ મુજબ ગુજરાત સરકારશ્રીની નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંર્તગત શહેરી વિસ્તારમાં રહેતા શૌચાલય વિહોણા કુટુંબોને શૌચાલય બનાવી આપવાની યોજનામાં મહાનગરપાલીકા દ્વારા માન્ય સંસ્થા કોન્ટ્રાકટરો દ્વારા અથવા લાભાર્થીઓ પોતાની જાતે શૌચાલય બનાવૈ તો નિયમોનુસારની રોકડ રકમ આપવા અંગેની યોજના અમલમાં હતી . તે વોજના દરમ્યાન જામનગર મહાનગરપાલીકા વોર્ડ નં- ૬ વિસ્તારમાં વર્ષ ૨૦૧૪ થી ૪ દરમ્યાન શૌચાલવ વિહોણા કુટુંબોના રહેણાંક મકાને માન્ય સંસ્થાઓ મારફતે શૌચાલયો બનાવી માપવાની કામગીરી કરાવેલ તેમાં અમુક લાભાર્થીઓના એક સંસ્થા શૌચાલચ બનાવી મ.ન પા માંથી બીલ મેળવેલ હોવા છતાં બીજી સંસ્થાઓએ પણ તેવા લાભાર્થીઓના ખોટા ડોકયુમેન્ટવાળી અરજીઓ ઉભી કરી પોતાના બીલમાં તેવા લાભાર્થીઓના નામ દર્શાવી બીલ મંજુર કરાવેલ તેમજ અમુક લાભાર્થીઓને પોતે જાતેથી શૌચાલય બનાવી નિયમોનુસાર મહાનગરપાલીકા પાસેથી રોકડ સહાય મેળવી લીધેલ હોવા બિલ તેવા લાભાર્થીઓના રૉજ્ઞાંક મકાને પણ અમુક સંસ્થાઓએં બીજી વખત શૌચાલય બનાવી ખોટી રીતે આર્થીક લાલમ મેળવેલ અને તેવા લાભાર્થીઓએ પા સરકારશ્રીની યોજનાનો બે વખત લાભ લીધલ , મહાનગરપાલીકા જામનગરના આ કામગીરીના જવાબાર અધિકારીઓએ શૌચાલય બની ગયા અંગેની સ્થળ વીઝીટ કરી . સંસ્થાએ મુકેલ બીલમાં અરજદાર શૌચાલય વિહોણા છે તેમજ આવા શૌચાલચવિઝા અરજદારને ત્યાં સરકારર્થીના ધારા – ધોરણ મુજબ શીયાલય બનાવી આપવામાં આવૈલ છે તેવું પ્રમાણપત્ર આપવાની જવાબદારી હોવા છતાં ઐક વખત સાથ લીધેલ લાભાર્થીઓને શૌચાલય વિહતેન્ના તેમજ તેઓના રહેષ્ણાંકે બીજુ શૌચાલચ ન બનેલ હોવા છતાં શૌચાલય બનેલ છે તેવા બોગસ અને બનાવટી પ્રમાશુપત્રો આપી પોતાની રાજયસેવક તરીકેની સતાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક આચરી સંસ્થાના સંચાલકો તથા લાભાર્થીઓ સાથે મેળાપીપણું કરી એકબીજાને મદદગારી કરી સરકારશ્રીને રૂ . ૭૮,૮00 / – નુંઆર્થિક નુકસાન કરાવી ગુનો ફી બાબતની ફરીયાદ પો.ઇ બી એ.ડી. પરમાર જામનગર . સ .બી . પો . ટે.ના મોંએ પ્રાથમીક તપાસ કર્યા બાદ જામનગર ઍ . પી . બી . પટે . સ્ટે . J. ર.ન. o ર ર ૦ ૪ વિ . અધિ . મને- તથા ૮૮ ની કલમ ૧૨ , 1946 ) તા 134 . પીં . કલમ ૪૬ ૪૬૮ , ૪ થી તા . ૨e.w૨૦૨૦ આરોપીઓ ( 1 ) હસમુખભાઈ વલ્લભભાઈ બેરુ , નાયબ ઇજનેર લમશાખા , એમ . પી . જામનગર વર્ગ – ર હાલ ( નિવૃત ) ( ર ) કૌશલ વિજયભાઈ ચૌહાન , અધિક મદદની * ઈજનેર સીવીલ શાખા એમ . સી જામનઝર વર્ગ -૩ ( ૩ ) કી દિપ પ્રવીણભાઈ વેકરીયા , વર્કઅસીસ્ટન્ટ સીવીલશાખા , જે.એમ.સી. જામનગર વર્ગ -૩ ( ૪ ) નંદ ભૂમિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ આણંદ ( ૫ ) ભગવતી જરી રેશમ ખાદી ગ્રામ ઉધોગ મંડળ મુ બેરા / તા .લીબડી જી . સુરેન્દ્રનગર ( ૬ ) કવાડ કન્સ્ટ્રકશન જામનગર ( ૭ ) ટાપુ ભાઈ માધાભાઈ રાઠોડ સંસ્થા , જામનગર ( ૮ ) શેખર શંકર ગૌવિંદભાઈ ( પ્રજાજન ) રહે . જામનગર ( ૯ ) કલુભા જેવા પ્રજાજન ) રહેં જામનગર વિરૂધ્ધ દાખલ કરાવેલ હતો કે ગુન્હાની તપાસ પો.ઇન્સ.મયુરધ્વજસિંફ એમ .સરવૈયા એ . સી .બી . પોલીસ સ્ટેશન રાજકોટ શહેરનામ ન સોંપવામાં આવેલ દરમ્યાન આરોપીઓ ( ૧ ) હસમુખભાઇ વલ્લભભાઈ બેરા , નાયબ ઈજનેર સ્લમ શાખા , જે.એમ.સી.જામનગર વર્ગ – ર ( હાલ નિવૃત ) ( ર ) શ્રી કૌશલ વિજયભાઇ ચૌહાણ , અધિક મદદનીશ ઇજનેર , સીવીલ શાખા , જે.એમ.સી.જામનગર વર્ગ -૩ ( 3 ) ભગવતી ઝરી રેશમ ખાદી ગ્રામ ઉધોગ મંડળ પ્રમુખે ગણેશભાઇ રાજાભાઇ રાઠૌડ ) મુ.બોરના તા.લીબડી જી.સુરેન્દ્રનગર ( ૪ ) કવાડ કનેકશન , ભરત ઉર્ફે ભોલાભાઇ ખીમજીભાઈ કવાડ જામનગર નાઓએ જામનગરના મહે , સેસન્સ જજ સાહેબ સેસન્સ કોર્ટ જામનગરમાં આગોતરા જામીન મળવા અર્થે જામીન અરજી કરવામાં આવૈલે આજરોજ ઉપર જણાવેલ ચારેય આરોપીઓની જામીન અરજી અનુસંધાને મદદનિશ નિયામક એ.પી.દોશી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ .મયુરધ્વજસિંહ.એમ.સરવૈયા એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ શહેરનાઓએ તૈયાર કરેલ સોગંદનામા તેમજ હાલ સુધીની તપાસ દરમ્યાન મેળવેલ પુરાવાના આધારે જીલ્લા સરકારી વકીલશ્રી જમનભાઇ ભંડેરી નાઓએ નામદાર બીજા એડી.સેસન્સ જજ સાહેબ જામનગરની કોર્ટમાં સચોટ અને ધારદાર દલીલો કરેલ તેમજ એ.સી.બી. રાજકોટ એકમના લીગલ એડવાઈઝર. અમીતાબેન સિપ્પી નાઓ ૨. ત.ક.અધિ.શ્રીનું સોગંદનામુ તેમ ધારદાર રજુઆતો અને ઓન મલ્યા કન તેમજ ગુનાની ગંભીરતા જોઇ બીજા એડી સેસન્સ જજ સાહેબ નાઓએ આ ચાર આરોપીના ( ૧ ) શ્રી હસમુખભાઇ વલલભભાઇ બેરા , નાયબ ઇજનેર સ્લમ શાખા , જે , એમ.સી.જામનગર ( હાલ નિવૃત ) ( ર ) શ્રી કૌશલ વિજયભાઇ ચૌલણ , અધિક મદદનીશ ઇજનેર , સીવીલ શાખા , જે.એમ. સી . જામનગર ( ૩ ) ભગવતી ઝરી રેશમ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ ( પ્રમુખ ગણેશભાઇ રાજાભાઇ રાઠોડ , મુ.બોરના તા.લીબડી જી . સુરેન્દ્રનગર ( ૪ ) કવાડ કન્સ્ટ્રકશન , ભરત ઉર્ફે ભોલાભાઈ ખીમજીભાઇ કવાડ જામનગર નાઓના આગોતરા જામીન અરજી નામંજુર કરેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024