મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એમ.પી.શાહ ઉદ્યોગનગર પાછળ બનેલ આવાસ ની તાત્કાલીક ફ઼ાળવણી કરવા કમિશનર ને પત્ર લખી રજુઆત કરવામાં આવી
News Jamnagar July 22, 2020
જામનગર
પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશભાઈ રામજીભાઈ કટારમલ દ્વારા કમિશનર ને પત્ર લખી રજુઆત કરી છે
ફાઈલ .તસવીરો.
જામનગર
પ્રધાનમંત્રી આવાસનગર ના એમ.પી.શાહ ઉદ્યોગનગર પાછળ બનેલ EWS 576 આસપાસની એક વર્ષ ઉપરાંત સમયથી ફાળવલીન થતાં લાભાર્થીઓને થઈ રહેલ ભારે હાલાકી માંથી છોડવવા તાત્કાલીક ફ઼ાળવણી કરવા અંગે માનનીય સાહેબ શ્રી , સવિનય જણાવવાનું કે , જામનગર શરૂ સેકશન રોડ પાછળ અતી નબળી આર્થિક પરિસ્થિતના લાભાર્થીઓ માટે બનેલ સંતશ્રી કબીરસાહેબ નગર નામે ઈ.ડબલ્યુ.એસ . યોજના હેઠળ બનેલ 576 આવાસ એક વર્ષધ તૈયાર થઈ ગયેલ છે . જેના લાભાર્થીઓ એક વર્ષ પહેલા ૨૦ % લેખે રૂ . 60,000 / સાઈઠ હજારની ૨ કમ તેમજ આજીવન મેઈન્ટેનન્સ ચાર્જ તમામ લાભાર્થીઓએ ભરી દીધેલ છે . ત્યારબાદ આજસુધીના માસીક હપ્તામાં પણ મોટાભાગના લાભાર્થીઓએ ભરી દીધેલ છે . છતાં આજ સુધી કોઈ લાભાર્થીને પ્રજ્જો આપવામાં આવ્યો નથી . સરકારશ્રી ગરીબ લોકો માટે મદદરૂપ થવાના ઉમદા હેતુ સાથે બનાવવામાં આવલ 576 આવાસની સમયસર ફાળવણી ન થતાં લાભાથીઓ ને પારાવાર મુશ્કેલી ભોગવવી પડેલ છે . કારણકે એકતો હપ્તા ભરવાના અને બીજું જયાં ભાડે રહેતા હોય ત્યાં ભાડું ભરવાનું વળી છેલ્લા માસથી કરીનાના લીધે ધંધા – રોજગાર ભાંગી પડેલ છે ત્યારે આ 576 લાભાર્થીઓ માટે “ પડયા ઉપર પાટું ” લાગતાં ભયંકર હાલાકી ભોગવી રહયા છે . આર્થની વાત એ છે કે છ માસથી મહાનગરપાલિકાનું તંત્ર “ તારીખ પે તારીખ ” આપી રહયું છે . જવાબદાર અધિકારીના જણાવે છે કે આમારા તરફ થી તમામ તૈયારીઓ થયેલ છે ફકત ઉધ્ધાટન બાકી છે . ઉપરોકત બાતતની ગંભીરતાને ધ્યાને લઈ આ 576 ગરીબ સ્થીતીના લાભાર્થીઓની વેદના સમજી તાત્કાલીક જરૂરી તંત્રવાહકો અને હોદેદારો સાથે સંકલન કરી આ મહિનામાં જ લાભાર્થીઓને તેમને ફાળવવામાં આવેલ મકાનનો સોપી ને ન્યાય આપવા આસભરી પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશભાઈ રામજીભાઈ કટારમલ દ્વારા કમિશનર ને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે
જો આ વ્યાજબી રજુઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો લાભાર્થીઓને સાથે રાખી ગાંધીચીંધ્યા માર્ગ અપનાવવાની ફરજ ઉપસ્થિત રહેશે જેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024