મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી
News Jamnagar July 22, 2020
જામનગર
અહેવાલ અકબર બક્ષી
જામનગરમાં ખેડૂત નેતાં પાલભાઇ આંબલિયાની આગેવાનીમાં કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જામનગર જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવાની માંગ કરવામા આવી છે
તસ્વીર સબીર દલ
.
જામનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વરસાદ ખાબકયો છે જેના કારણે ખેડૂતોની જમીનો પણ ધોવાઇ છે. જે ખેડૂતોને ખેતરોમાં નુકશાન થયું છે તેમનું સર્વે કરી અને તાત્કાલિક વળતર આપવાની પણ કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.
વીડિયો સમાચાર જોવા માટે આમરા ફેસબુક પૅજ ની મુલાકાત લીઓ
રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ વર્ષે કોરોના સંક્રમણ હોવાના કારણે ખેડૂતોના વ્યાજ માફ કરવામાં આવશે. જો કે હજુ સુધી ખેડૂતોના વ્યાજ માફ કરવામાં ન આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત નેતા પાલભાઇ આંબલિયા એ રાજ્યના મુખ્યપ્રધાનને સીધી ચેલેન્જ આપી છે અને તેઓએ જો ખેડૂતોના વ્યાજ માફ કર્યા હોય તો તેનો પરિપત્ર જાહેર કરે તેવી માંગ કરી હતી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024