મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો
News Jamnagar July 23, 2020
જામનગર
જામનગર તા.૨૨ જુલાઇ, પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત સદભાવના માનવ સેવા સંસ્થાના પર્યાવરણના કાર્યક્રમોને બિરદાવવા માટે સંયોજકશ્રી કુણાલ જોશી દ્વારા ૪૦ વૃક્ષોના રોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિષ્ના સ્કુલ રોડ,ખોડિયાર કોલોનીમાં ૪૦ વૃક્ષોનું અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ તકે ડેપ્યુટી મેયર કરસન ભાઈ કરમુર, વોર્ડ નં.૫ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, મીનાબેન કોઠારી,ધર્મરાજસિંહ જાડેજા ઉપસ્થિતિ રહ્યા હતા. વૃક્ષારોપણ બાદ વૃક્ષોની સલામતી માટે સદભાવના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પાંજરા લગાવી અને વૃક્ષોની કાળજી લેવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમ ઉમેશભાઈ થાનકી તેમજ વૃજલાલભાઈ પાઠકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024