મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ની જી.જી.હોસ્પિટલના અમુક સ્ટાફ ના માસ્ક વગર ના ફોટો અને વીડિયો થયા સોશિયલ મીડિયા માં વાયરલ
News Jamnagar July 23, 2020
જામનગર
જામનગરમાં બે દિવસ પહેલા જ જામનગર મ્યુ.કમિશ્નર સતીશ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને જામનગરમાં માસ્ક નહિ પહેરનાર ને પહેલા દંડની રકમ 200 હતી તેને બદલે રૂપિયા 500 ના દંડની જાહેરાત કરી ત્યાં જ જી.જી.હોસ્પિટલમાં નિયમ ને નેવે મુકવા ના ફોટો થયા વાયરલ
જામનગર જિલ્લા ની જી .જી. હોસ્પિટલ માં કોઈ જ નિયમ લાગુ નથી પડતા તેનું ઉદાહરણ અમુક સિક્યુરિટી ગાર્ડ અને નર્સ .તબીબ ના ફોટો અને વીડિયો માસ્ક પહેરિયા વગર ના થયા વાયરલ
જી જી.હોસ્પિટલમાં માં દરરોજ ના મોટી સંખ્યા માં દર્દીઓ આવતા જતા હોય છે તેવામાં જ .જી.જી.હોસ્પિટલ લાલ બિલ્ડીંગ માં આવેલ બાળકો ના વૉર્ડ માં લોકો ના આરોગ્ય ને લઈ ને કોઈ ચિંતા જોવા નહીં મળતા સારવાર અર્થે ગયેલ કોઈએ વ્યક્તિ એ ત્યાં ની અમુક સ્ટાફ નર્સ અને તબીબો. સિક્યુરિટી ગાર્ડ ના મોં પર માસ્ક નહિ જોતા તેમને ત્યાં ના વૉર્ડ
ના ફોટો અને વીડિયો લીધા હતા અને સોશિયલ મિડિયા માં વાયરલ કરેલ હતા અમારો ફક્ત ન્યૂઝ હાઈલાઈટ કરવનો કે નેગેટીવિટી દર્શવાની મનશા નથી પણ જ્યાં સેંકડો લોકો પોતાના પરિવાર ને લઇ ઈલાજ માટે આવે છે. તેના આરોગ્ય ને લઈ ને ચિંતા નો વિષય હોઈ જેથી કરી ને જી.જી.હોસ્પિટલના સત્તાધિશોએ આ વાયરલ ફોટો.વીડિયો ની ખરાઈ કરી યોગ્ય કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહે છે
આ તસવીરો ની ન્યૂઝજામનગર.કોમ પુષ્ટી નથી કરતું
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024