મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ
News Jamnagar July 25, 2020
જામનગર
જામનગર જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સીંઘલ સાહેબની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગ એ.પી.જાડેજા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોડલીયા સાહેબ ના માર્ગદર્શન મુજબ ગઈ કાલે તા .૨૪ / ૦૭ / ૨૦૨૦ ના રોજ સીટી એ પો.સ્ટે . વિસ્તારમાં સર્વેલન્સ પો.સબ.ઇન્સ એમ.વી.મોઢવાડિયા સાહેબ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હતા તે દરમ્યાન પો . કોન્સ શિવભદ્રસિંહ જાડેજા તથા ફિરોજભાઇ ખફી ને ખાનગી રાહે હકિકત મળેલ કે જામનગર , સાધના કોલોની બ્લોકમાં એલ માં રહેતો મુકેશ ઉર્ફે મુકલો શર્મા પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પીસ્તોલ લઈ સાધના કોલોની ના ત્રીજા ગેઇટ પાસેથી પસાર થવાનો છે તેવી હકીકત મળતા પંચો સાથે વોચમાં હતા તે દરમ્યાન હકીકત વાળો ઈસમ મુકેશ ઉર્ફે મુકલો સાઓ જાનીભાઇ બલરામભાઇ શર્મા જાતે સિંધી બ્રાહ્મણ ઉવ .૩૮ ધંધો મજુરી રહે.સાધનાકોલોની છેલ્લો ગેઇટ બ્લોક ને એલ / ૭૭ રૂમ ને ૩૫૫૪ વાળો મળી આવતા તેની અંગઝડતી કરતા તેના કબ્બામાથી દેશી બનાવટની પોસ્ટલ નંગ એક કી રૂ ૨૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ ૨ કી રૂ ૨૦૦ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આ હથીયાર અંગે વધુ તપાસ હાથ ધરેલ છે .
આ કામગીરીમા પોલીસ ઇન્સપેકટર એમ.આર.ગોડલીયા સાહેબ , તથા પો . સબ ઇન્સ . એમ.વી.મોઢવાડિયા , તથા પો.હેડ.કોન્સ સંદિપભાઇ ચુડાસમા તથા નરેન્દ્રસિંહ ઝાલા તથા રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ . યોગરાજસીહ પ્રવીણસીહ રાણા તથા ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા તથા ફીરોજભાઇ ગુલમામદભાઇ ખફી તથા શિવભદ્રસિંહ જાડેજા તથા આફતાબ હુસેનભાઈ સફીયા તથા મહાવીરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પ્રવિણભાઇ પરમાર દ્વારા કરવામા આવેલ હતી
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024