મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુસ્લિમ સમુદાયના લોકો ને અપીલ કરવામાં આવી
News Jamnagar July 29, 2020
જામનગર
તા . ૨૭/૦૭/૨૦૨૦ ભારત ભર માં છેલ્લા એકાદ માસ થી કોરોના એ કારો કહેર વર્તાવ્યો છે અને તેની અસર આપણા જામનગર શહેર અને જીલ્લા માં પણ પડી રહી છે અને સતત સંક્રમીત નાં કેસો વધી રહયા જામનગર શહેર જીલ્લા માં સરકારી તંત્ર નાં જવાબદાર અધીકારી ઓ જેમાં કલેકટર શ્રી , ડી.ડી.ઓ. શ્રી , કમિશ્નર શ્રી , તથા જીલ્લા પોલીસ વડા અને આ | રોગ્ય તેમજ પોલીસ તંત્રની ટીમો કોરોના વિરૂધ્ધની લડાઇ માં એક સંપ કરી સતત પ્રયત્નશીલ રહયા છે અને જાનગર શહેર – જીલ્લાની પ્રજા પણ તંત્રને સહકાર આપી રહી છે . હાલ તા . ૦૧ / ૦૮ / ૨૦૨૦ નાં રોજ બકરા ઇદ નો દીવસ હોવાથી તા . ૨૬ / ૦૭ / ૨૦૨૦ નાં રોજ સાંજે જામનગર શહેર અને જીલ્લા નાં જુદા જુદા પોલીસ સ્ટેશન માં જામનગર કલેકટર શ્રી તથા જીલ્લા પોલીસ અધીકારી ની સુચના થી સુન્ની મુસ્લિમ સમાજ નાં ધાર્મીક , સામાજીક આગેવાનો તથા મસ્જિદનાં ઇમામ સાહેબો ની મિટીંગ રાખવા માં આવેલ હતી અને અતિ કોરોના નાં કારણે હાલ સરકાર શ્રી ની ગાઇડ લાઇન મુજબ વધારે ભીડ એકઠી ના થાય અને ઇદની નમાઝ માં ઇમામા સાહેબ તથા ત્રણ નમાઝી ભાઇઓ સાથે અદા કરવી અને બીજા પોતા પોતાનાં ઘેર , ઘરો માં બે રકાત અથવા ચાર રકાત નફલ નમાઝ અદા કરી સાદગી થી ઇદની ઉજવણી કરવી અને કોરોના ની બીમારી થી બચવુ અને સંક્રમણ ટાળવા , સાવચેતી રાખવા દરેક સુન્ની ભાઈઓ ને સૈયદ મોહમદ સલીમ બાપુ નાની વાલા કાજી એ ગુજરાતદ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
ફાઈલ તસ્વીર.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024