મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જામનગરના રૂ.૧૫૪.૬૧ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્ત યોજાશે
News Jamnagar July 29, 2020
જામનગર
જામનગર તા. ૨૯ જુલાઇ, જામનગરના ટાઉનહોલ ખાતેથી આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જામનગર મહાનગરપાલિકા હેઠળના કુલ રૂ. ૧૫૪.૬૧ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહૂર્તનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના અંદાજિત કુલ ૫૬.૮૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૯૨૮ આવાસના ઇ-લોકાર્પણ તેમજ ભુજિયા કોઠાના રેસ્ટોરેશનનું ખાતમુહૂર્ત, સીટી ડિસ્પેન્સરી, ફિલ્ટર પ્લાન્ટ, ડી.આઇ. પાઇપલાઇન નાખવાના કામ વગેરે વિકાસ પ્રકલ્પોના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025