મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એ.સી.બી.ની ટ્રેપમાં રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સર્વેલન્સ સ્કોડ ના લોક રક્ષક 80 હજાર ની લાંચ ની માંગણીમાં ઝડપાયા .
News Jamnagar July 30, 2020
રાજકોટ.
એ.સી.બી.લાંચની માંગણીનો કેસ દાખલ કરતા એક જાગૃત નાગરીક દ્વારા તારીખઃ તા.૨૭/૦૭/૨૦૨૦ ક.૨૩/૦૦ થી તા.૨૯/૦૭/૨૦૨૦ ક.૧૪/૩૦ દરમ્યાન ગુન્હો દાખલ કર્યા તારીખ તા.૨૯/૦૭/૨૦૨૦ ક.૨૨/૦૦ આ કામના ફરીયાદી શ્રીના મિત્ર આરોપીના પો.સ્ટે માં પ્રોહી.ના ગુન્હામાં અટક કરેલ હોય જે પ્રોહી ના આરોપીને માર નહી મારવા તથા હેરાન નહી કરવાના અવેજ પેટે આ કામના આરોપી મેહુલભાઇ માવજીભાઇ ડાંગર, અનાર્મ્ડ લોક રક્ષક,ડી-સ્ટાફ, વર્ગ-૩, ભકિતનગર પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર,રહે.રાજકોટ ફરીયાદી પાસેથી અગાઉ લાંચ પેટે રૂપીયા નેવું હજાર ની માંગણી કરતા ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી પુરાવા સાથે ફરિયાદીએ એ.સી.બી. માં ફરીયાદ આપતા લાંચનું છટકુ ગોઠવેલ હતું
જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરી. પાસેથી રકઝકના અંતે રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ પરંતુ કોઇ કારણોસર લાંચ ની રકમ સ્વીકારેલ નહી આમ આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, અનુચીત લાભ (લાંચ) મેળવવા ની કોશીષ કરી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી,ગુન્હાહીત ગેરવર્તુણક આચરી પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત હોઈ તેમાં સુપરવિઝન અધિકારી એચ.પી.દોશી, મદદનિશ નિયામક રાજકોટ એ.સી.બી.એકમ,રાજકોટ મયુરધ્વજસિંહ એમ.સરવૈયા,પોલીસ ઇન્સ્પેકટર,રાજકોટ શહેર, એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ દ્વારા ગૂનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025