મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં નવતન પુરી ધામ ખીજડા મંદિર ના સંત શ્રી 108 કૃષ્ણ મણી સ્વામીને અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન માં આમંત્રણ આપવામાં આવતા ખુશીની લાગણી જોવા મળી છે.
News Jamnagar July 30, 2020
જામનગર
અહેવાલ.સબીર દલ
જામનગર ના કૃષ્ણમણી સ્વામી,મહંત ખીજડા મંદિર નવતન પુરી ધામ આગામી પમી ઓગસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિરનો મંદિરના ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે ભારતભરમાંથી સંતો ને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી પાંચ સંતો ને આમંત્રણ આપવામાં આવ્યું છે.જામનગરમાં નવતન પુરી ધામ ખીજડા મંદિર ના સંત શ્રી 108 કૃષ્ણ મણી સ્વામીને અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજન માં આમંત્રણ આપવામાં આવતા ખુશીની લાગણી જોવા મળી છે.કૃષ્ણસ્વામી જણાવ્યું કે પાંચમી ઓગસ્ટે ઐતિહાસિક દિવસ છે અને આ દિવસે વિશ્વભરમાં વસતા હિન્દુઓ જ દિવાળીની જેમ ઉજવણી કરવી જોઈએ અને પોતાના ઘરે દીવો પ્રગટાવી રામ મંદિર નું સ્વાગત કરવું જોઈએ.
વિડીયો જોવા માટે અમારી ફેસબુક ની મુલાકાત લીઓ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024