મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરાના ના કપરા કાળ વચ્ચે મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદ ઉલ અજહા ની સાદગીપૂર્વક ઉજવણી કરી
News Jamnagar August 01, 2020
જામનગર
તા.1 .જામનગરમાં આજે પરંપરાગત ઇદુલ અદા ની ઉજવણી કરવામાં આવી છે લોકોએ પોતાના ઘર માં રહી સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કારી ઇદ ની નમાજ અદા કરી
જો કે આ મહિનો હજજનો છે અને જેથી ધનિક પરીવારો પૈકી કોઇને કોઇઆ મહિનામાં નિયમ મુજબ કરવા જતા હોઈ છે .જેમાં સૌરાષ્ટ્ર – કચ્છમાંથી પણ સેંકડો મુસ્લીમો તેમાં સામેલ થાય છે .જે હજયાત્રાનો મકકા શરીફ શહેરમાં આવતીકાલે છેલ્લો દિવસ છે .ત્યારે ૧૦ મીના દિવસે હાજીઓ સિવાયના મુસ્લીમોઈદ ઉજવે છે .ઇદ પ્રસંગે આજે સવારે મુસ્લીમ સમાજે ઈદની વિશેષ નમાઝ પઢી હતી અને પછી લાખો હાથ દુઆઓ માટે ઉઠી જતા સમગ્ર ભારત દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી છે .
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023