મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એકતા ના પ્રતિક હઝરત વાડીવાળા પીર ના ઉર્ષ ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી
News Jamnagar August 03, 2020
જામનગર
પાર્ક કોલોની મોટર હાઉસ પાસે આવેલ એકતા ના પ્રતીક પીર વાડી વાળા નો ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી
હઝરત અહમદશા .હઝરત મહમદશાપીર ના ઉર્ષ નિમિતે ગઈ કાલે ઇસ્લામી નિયમ મુજબ કુરાન ખાની નો પોગ્રામ રાખવામાં આવેલ હતો અને મજાર શરીફ ને ગુસુલ અને સંદલ કરવામાં આવ્યું હતું
વીડિયો સમાચાર જોવા માટે આમરી ફેસબુક ની મુલાકાત લીઓ
તા.3 .8.20 ના મંગળવારે વાડીવાર પીર ના ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે સાદગી પૂર્વક ઊજવણી કરવામાં આવે હતી સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોસિયલ ડિસ્ટન્સ નું અને માસ્ક નું ફરજિયાત પાલન દ્વારા ઉર્ષર્ની ઉજવણી કરવામાં આવી હતી
દર વર્ષે ઉર્ષ ની ઉજવણી માં આમ નિયાઝ નો પોગ્રામ રાખવામાં આવતો હોય છે જે આ વર્ષે મકુફ રાખવામાં આવ્યો હતો હજારો શ્રદ્ધાળુઓ નિયાઝ નો લાભ લિયે છે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે આ કોરોના મહામારી ને લઈ ને ઉર્ષ ની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવી હતી દરગાહ ના મુંજાવર મામદ બાપુ જોખિયા એ યાદી માં જણાવેલ હતું.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024