મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં મહિલા સુરક્ષા દિનની ઉજવણીકરવામાં આવી હતી
News Jamnagar August 04, 2020
જામનગર
જામનગર તા. ૦૧ ઓગષ્ટ, ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા પાંખ દ્વારા દર વર્ષે તારીખ ૧
થી ૧૪ ઓગષ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પાંખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સરકારનાં વિવિધ વિભાગો
દ્વારા મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.
આજે પખવાડિયાના પ્રથમ દિવસ તા.૧/૮/૨૦ મહિલા સુરક્ષા દિવસના ભાગરૂપે આજરોજ મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢણીનાં માર્ગદર્શન હેઠળમહિલા સુરક્ષા દિન;ની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સુરક્ષાને લગત યોજનાઓ
જેવીકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અને વન સ્ટોપ સેન્ટર વિશે જાહેર જનતાને માહિતી આપવામાં આવી હતી અને
યોજનાકીય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વન સ્ટોપ સેન્ટરના હેતલબેન અમેથિયા, મહિલા શક્તિ કેન્દ્રના ડૉ.વંદનાબેન સોલંકી અને ૧૮૧ ના કાઉન્સેલર ગીતાબેન તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024