મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર બાર એસોશિએશનના પૂર્વ પ્રમુખ એન.વી.ગોહિલ ધરણા ઉપર ઉતર્યા હતા. તેવો દ્વારા ગુજરાત બાર એસોશિએશનના પ્રમુખને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
News Jamnagar August 04, 2020
જામનગર
લાલબંગલા સર્કલ પાસે બારકાઉન્સિલ ઓફ ગુજરાત 21/06/2020 ના ઠરાવ સામે તથા વકીલો ને આર્થિક સહાઈ ચૂકવવા તેમજ ગુજરાત ના તમામ જિલ્લા ઓ મા કોર્ટો શરૂ કરવા ધરણાં યોજવામાં આવ્યા હતાં
સમગ્ર વિશ્વમાં કોરીના મહામારી કોવિડ -૧૯ એ ભરડો લીધો છે .ત્યારે જાતે પણ તેમાંથી વંચીત નથી.પરન્ત વિના દેશોએ જે રીતે મહામારીની આ લડાઈમાં જે રીતે સલામતી પુર્વક , આર્થીક સ્થિતિને ધ્યાનમાં રાખીને પગલા લીધા છે.તેવું ભારત માં જ નથી.આર્થીક પેકેજ અને વ્યુહાત્મક પગલા જે તે દેશોની સરકારો તેની જાગ્રત પ્રજાના ઇશારે લે છે.જયારે ભારતમાં પ્રજાના શિલા સ્વાસ્થય ,ન્યાય જોડે ચેડા કરવામાં આવી રહયા છે .આ બાબત કહેવા પાછળ નો આશય એ છે કે ન્યાય પ્રણાલિકા વ્યવસાય જોડે જોડાયેલ વર્ગને બુધ્ધિશાળી વર્ગમા સંસ્થા મળીયું છે.આ બુધ્ધિશાળી વર્ગની સંસ્થા બાર કાઉન્સીલ એક માતબર અને જાત સંસ્થા છે
સમાજ ને અન્યાય કરતા પરીબળો વચ્ચે ચાયના રસ્તા પર લાવનાર વર્ગને જયારે અન્યાય થાય અને તેની પીડાને જો તેની તાકતવર સંસ્થા ન સમજે અને સરકારને પણ ન્યાયના દફેરામાં ઉભા કરી દેનારી સંસ્થાના સંચાલકો યોગ્ય લડત આપવાના બદલે અન્ય ધંધાથી રોજી રોટી મેળવવા સનંદના નિયમોમાં ફેરફાર કરવાનો ઠરાવ કરાવે તે કેટલા અંશે યોગ્ય છે ? ઠરાવ તો એ વાતનો હોવો જોઇએ કે ન્યાય પ્રણાલીકામાં વકીલોને એક મહત્વનો રોલ હોય છે તે વકીલોને અભાવે પ્રજામાં સમયસર . ન્યાય ન મળે તો લો અને ઓર્ડરનો સવાલ પેદા થાય લોકોનો વિશ્વાસ ન્યાયમાંથી ઉઠી જાય આવું ન થાય તે માટે સાવચેતી રૂપી પગલા લઈને પણ વકીલાતનો ધંધો શરૂ કરાવવાનો .
પ્રયત્નવાળો ઠરાવ હોવો જોઇએ . અને તેમાં દરેક વકીલોનો પણ સહયોગ હોય જ જાગૃત અને બુધ્ધિજીવીઓની સંસ્થા પાસે અમે અપેક્ષા રાખીએ એ સ્વાભાવીક છે . આપશ્રીએ ઠરાવ્યું છે કે , ” કોઈપણ જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રી તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ સુધી પોતાની આર્થિક ઉપજ માટે વકીલાતના વ્યવસાયની ગરીમાં જળવાય તેવા કોઈપણ -નોકરી , ધંધો કે વ્યવસાય કરી શકશે ” આ બાબતે મારે આપશ્રીનું ધ્યાન દોરવુ છે કે લોકડાઉન માં કોણ જરૂરીયાતમંદ નથી ? વકીલાતનો ધંધો એક ગરીમાવાળો છે તેવો અન્ય ધંધો કયો ? અગર વકીલાતથી કોરોના ફેલાય તો અન્ય ધંધો નોકરી થી નહી ફેલાય ? આ લોજીક અમારી સમજમાં નથી આવતું અને જો અન્ય ધંધો –નોકરી વ્યવસાય ચાલુ હોય તો શું ફકત વકીલાત ના ધંધામાજ ” કોરોના”થાય છે . ડીસ્ટનીંગ , માસ્ક સેનેટાઇઝર વગેરે ઉપાયો સાથે વકીલાત થઈ શકે છે . તો શા માટે વકીલોની ગરીમાં સમાજમાં ઘટે તેવું વિચારાય છે . ? દેશનું સંવિધાન દરેકને સરખુ રક્ષણ આપે છે . સરકારશ્રી સાથે ની મજબુત લડાઇમાં અમે બાર કાઉન્સિલ અને તેના પદાધિકારી ઓ સાથે જ છીએ.પરંતુ વકીલાતના વ્યવસાયને ટારગેટ કરવો એ કયાનો ન્યાય છે . હાલની વકીલો , તેના કુટુંબી જનોની આર્થીક હાલત દયનીય અને ચિંતા ઉપજાવે તેવી થઈ રહી છે . તેનો તાકીદે ઉકેલ લાવી વકીલાત શરૂ કરવાનો ગંભીર પ્રયાસ યોગ્ય લડત કરવાની અમારી વિનંતી છે.દરમ્યાન સરકારશ્રીને જો આપણે ફાળો આપી શકીએ તો સરકારશ્રી પાસેથી પણ રાહત પેકેજની માંગણી મુકો . આપણા ભંડોળમાંથી વકીલોને સહાય આપો.અને અમને આ ઠરાવથી જે માનસિક વેદના થઈ છે તે તરફ બાર કાઉન્સીલ , સરકારશ્રી અને દેશની જનતાનું ધ્યાન દોરવા તા .૬ / ૭ / ૨૦૨૦ સોમવાર સવારના -૧ થી ૨:૦૦ વાગ્યા સુધી લાલ બંગલા સર્કલ જામનગર માં પ્રતિક ઉપવાસ ધરણા કરવાના હતા પરંતુ આ કાયક્રમ હાલ વરસાદના લીધે મુલતવી રાખવામાં આવેલ છે હવે પછીનો -અયક્રમ આપ સાહેબ ને જણાવવામાં આવશે . હવે અમે લાલ બંગલા સર્કલે તા . ૪-૮-૨૦૨૦ T ગળ વાર સવાર ના ૧૧ થી ૨ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ ધરણા કરીશું છેલ્લી પાંચ મહીનાથી લોક ડાઉન ના કારણે વકીલોની આર્થીક હાલત બીલકુલ માડોર થઈ ગયેલ છે . અને હાલમાં રોજીરોટીના પણ ફાફા છે . ઘરનું અને બાલ – બચ્ચાનું રિણ – પોષણ મુશ્કેલ બન્યુ છે . અન્ય ક્ષેત્રો ને છુટછાટ આપવામાં આવતી હોય તો કોર્ટની ર્યવાહીમાં છૂટછાટ કેમ આપવામાં આવતી નથી . અને વકીલોને આર્થીક અધોગતીમાંથી ચાવવા સત્વરે તમામ કોર્ટના કામકાજ શરુ થાય તેવી અમારી માંગણી છે . વાસ્તે અરજ કરવાની કે , ( અ ) તા . ૨૧-૬-૨૦૨૦ નો ઠરાવ રદ કરવા જાહેર વા કારણ કે , સુપ્રિમ કોર્ટે પણ આ બાબતે ગાઈડલાઈન આપી છે . ( બ ) ૧૦ વર્ષના વકીલાત કરતા જુનીયરોને બાર કાઉન્સીલ રુ . ૧૦,000 / – તેમજ જીલ્લાના દરેક વકીલ મંડળો રૂ . ૩,૦૦૦ / – આપે તામીલનાડુ સરકારે જાહેરાત કર્યા મુજબ ગુજરાત સરકાર પર જુનીયર વકીલોન . સહાય આપે એવી અમારી માંગણી છે . ( ક ) છેલ્લા પાંચ મહીનાથી કોર્ટ નું કામકાજ બંધ છે . તેને કાયમી ધોરણે વકીલોની રોજીરોટી અને આર્થીક સ્થિતીને ધ્યાનમાં લઈ તમામ જીલ્લા ની કોર્ટે ચાલુ કરવાની અમારી માંગણી છે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024