મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા જતા પૂર્વે આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ અને પળો આપી બહુમાન કરાયું
News Jamnagar August 04, 2020
જામનગર
વીડિયો સમાચાર જોવા અમારા ફેસબુક પેજની મુલાકાત લીઓ
રામ જન્મભૂમિ પર નિર્માણ થઇ રહેલા મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ આમંત્રિત છોટી કાશી એવા જામનગરના કૃષ્ણ પ્રણામી ધર્મ ની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ,ખીજડા મંદિરના આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજને અયોધ્યા પ્રસ્થાન પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર અગ્રણીઓએ મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. અયોધ્યા રામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ જામનગરથી આમંત્રિત પૂ.કૃષ્ણમણીજી મહારાજને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્માચાર્ય સંપર્ક વિભાગના પ્રવીણસિંહ કંચવા, વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર,જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા,ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ સુરેશભાઈ ગોંડલીયા, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, જિલ્લા સહ મંત્રી વિનુભાઈ રાઠોડ,જીતુભાઇ ગાલા, બજરંગદળના સંયોજક વિમલભાઈ જોશી સહિતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી અયોધ્યા જતા પૂર્વે શ્રી 5 નવતનપુરીધામ ખાતે પરંપરાગત પળો આપી શાલ અને પુષ્પમાળાથી બહુમાન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024