મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના ઐતિહાસિક મંદિરોમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેરના જુદા જુદા મંડળો દ્વારા રામમંદિરના ભુમિપુજનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
News Jamnagar August 05, 2020
જામનગર
જામનગર શ્રી બાલા હનુમાન મંદિર ખાતે અયોધ્યા ખાતે રામ મંદિરના નિર્માણ મુદ્દે રથયાત્રા જોડાયેલ.
વીડિયો સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
જામનગરના કારસેવકોનું સન્માન બાદ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિ પુજનના ઐતિહાસિક ઘડીને ભગવાન શ્રીરામના ભક્તોમા આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઇ હતી
પંચેશવર ટાવર પાસે આવેલા રામમંદિરમા મહાઆરતી કરવામાં આવી હતી
જ્યાં વીએચપી, બજરંગદળ અને ભાજપ દ્વારા મહાઆરતી કરવામા આવી હતી. આ તકે જામનગરના મેયર, ભાજપ અગ્રણીઓ તેમજ વી એચ પી અને બજરંગદળના હોદેદારો અને લોહાણા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ જય રામ જય જય રામનો નાદ ઠેર ઠેર ગુંજી ઉઠયો હતો. અયોધ્યાની ઐતિહાસિક ઘડીને વધાવવા રામભકતોમા થનગનાટ જોવા મળ્યો હતો. શહેરના પંચેસ્વર ટાવર ખાતે ભગવો લહેરાવવામાં આવ્યો હતો.
અહેવાલ.સબીર દલ
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025