મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના અપડેટ્સ ગુજરાત
News Jamnagar August 05, 2020
ગુજરાત
*ગુજરાતમાં નવા 1073 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,1046 લોકો ડિસ્ચાર્જ*
*24 કલાકમાં સુરત 237,અમદાવાદ 161,વડોદરા 115,રાજકોટ 80,ભાવનગર 47,જામનગર 46,અમરેલી 30,ગાંધીનગર-કચ્છ 27,જૂનાગઢ 25,મહેસાણા-મોરબી 24,સુરેન્દ્રનગર 22,ભરૂચ 21,દાહોદ-પંચમહાલ 18,પોરબંદર 17,બોટાદ-ખેડા 14,બનાસકાંઠા 13,આણંદ 12,નવસારી-સાબરકાંઠા 11,પાટણ 10,ગીરસોમનાથ-મહીસાગર 9,નર્મદા-તાપી 8,વલસાડ 7,જૂનાગઢ 5,અરવલ્લી 3,છોટાઉદેપુર-ડાંગ 2,દ્વારકા 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 66782
● રાજ્યમાં કુલ મોત : 2557
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 49405
જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 27283
•વડોદરા-5161
•સુરત-14308
•રાજકોટ-2238
•ભાવનગર-1645
•આણંદ-532
•ગાંધીનગર-1611
•પાટણ-644
•ભરૂચ-974
•નર્મદા-388
•બનાસકાંઠા-767
•પંચમહાલ-581
•છોટાઉદેપુર-177
•અરવલ્લી-318
•મહેસાણા-1018
•કચ્છ-629
•બોટાદ-307
•પોરબંદર-114
•ગીર-સોમનાથ-451
•દાહોદ-685
•ખેડા-668
•મહીસાગર-380
•સાબરકાંઠા-490
•નવસારી-617
•વલસાડ-701
•ડાંગ- 26
•દ્વારકા-72
•તાપી-167
•જામનગર-919
•જૂનાગઢ-1039
•મોરબી-348
•સુરેન્દ્રનગર-860
•અમરેલી-550 કેસ નોંધાયા
Update- 05.08.2020 5.00 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025