મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભેળસેળ યુક્ત શંકાસ્પદ ૫૯૫ કીલો ઘી ના મોટા જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી
News Jamnagar August 05, 2020
.જામનગર
જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલ સાહેબ દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને અસામાજીક પ્રવૃતિ જીલ્લા માંથી નાબુત થાય તેમજ નાગરીકોના જાહેર સ્વાસ્થય સાથે ચેળા કરી ખાધ્ય પદાર્થમા ભેળસેળ કરતા ઈસમો ઉપર વોચ રાખવા સુચના મળતા એસ.ઓ.જી.પોલીસ ઈન્સપેકટર કે.એલ.ગાધે સાહેબના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સપેકટર વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન Hc દિનેશભાઈ સાગઠીયા ,તથા PC સંજયભાઈ પરમાર ને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે હનિફભાઈ અબ્દુલભાઈ જીંદાણી જાતે કુરેશી ઉ.વ .૩૨ રહે . ખોજાનાકા , ચાકીવાડ , મચ્છીપીઠની બાજુમાં , જામનગર વાળા પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળ યુકત શંકાસ્પદ ઘી બનાવે છે . જેથી બાતમી વાળી જગ્યાએ ડેઝીગ્નેટેડ ઓફીસર તથા ફુડ સેફટી ઓફીસર જામનગર વાળા સાથે રેઇડ કરતા મજકુર પોતાના રહેણાંક મકાનમાં વનસ્પતિ ઘી તથા વનસ્પતિ માખણ તથા એસેન્સ તથા ભેળસેળ માટેના અન્ય પદાર્થ મીશ્રીત કરી તેમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ધી તૈયાર કરતા મળી આવતા પંચો રૂબરૂ તેના કન્જામાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ધી પ ૯૫ કીલો તથા ભેળસેળ યુક્ત ઘી બનાવવા માટે વાપરેલ અન્ય ચીજવસ્તુઓ જેમાં ( ૧ ) એલ્યુમીનીયમના ભેળસેળ યુક્ત ધી ભરેલ કિટલા નંગ -૧૮ જેમા કુલ કિટલા સહીતની કી.રૂ. ૮૨,૮૦૦ ( ૨ ) એલ્યુમીનીયમનું મોટુ કેન જેમા ભેળસેળ યુક્ત -૪૦ કીલો ઘી ભરેલ છે જે કેન સહીત ૪૦ કીલો ઘી ની કુલ કી.રૂ .૧૨,૩૦૦ / ( ૩ ) વનસ્પતિ ઘી ભરેલ પતરાના ડબા નંગ -૧૭ કુલ કી.રૂ. ૩૪,૦૦૦ / ( ૪ ) વનસ્પતિ માખણ ૩૦ કીલો કુલ કી.રૂ .૩૦૦૦ / ( ૫ ) ભેળસેળ યુક્ત ધી બનાવવા માટે વાપરવામાં આવેલ અન્ય ચીજવસ્તુઓની કુલ કી.રૂ. ૩૮૫૦ / – એમ કુલ કી.રૂ .૧,૩૫,૯૫૦ / – નું શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી તથા અન્ય ચીજવસ્તુઓ મળી આવેલ જે પંચનામાની વિગતે કજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ. કે.એલ.ગાધે તથા પો.સ.ઈ. વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. મહેશભાઇ સવાણી , હિતેષભાઇ ચાવડા , જ્ઞાનદેવસિંહ જાડેજા , પો.હેડ.કોન્સ બસીરભાઇ મલેક , અનિરૂધ્ધસિંહ ઝાલા , હીતેષભાઈ ચાવડા , ઘનશ્યામભાઈ ડેરવાળીયા , મયુદીન સૈયદ , રમેશભાઇ ચાવડા , અરજણભાઇ કોડીયાતર , દિનેશભાઇ સાગઠીયા , રાયદેભાઇ ગાગીયા , દોલતસિંહ જાડેજા તથા પો.કોન્સ . સોયબભાઈ મકવા , સંજયભાઇ પરમાર , રવિભાઈ બુજડ , લાલુભા જાડેજા તથા પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા.પો. કોન્સ.દયારામભાઇ ત્રીવેદી ,સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે ,
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024