મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અમદાવાદમાં ગઈ રાત્રે બની કરુણ ઘટના COVID-19 ની શ્રેય હોસ્પિટલમાં આગ, 8 લોકો જીવતા ભૂંજ્યા
News Jamnagar August 06, 2020
અમદાવાદ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગને કારણે 8 લોકોનાં મોતથયા હોસ્પિટલના આઈસીયુમાં રાત્રે આશરે 3 વાગ્યે ના સમય આગ ભભૂકી ઉઠી હતી.આગને કારણે 5 પુરુષો,3 મહિલાઓ સહિત 8 લોકોનાં મોત થયા હતા શ્રેય 50 બેડની કોવિડ-19 હોસ્પિટલ છે.આશરે 40 થી 45 દર્દીઓ દાખલ થયા હતા.
મોડી રાત્રે ફાયર વિભાગની 8 જેટલા વાહનો અને 10 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.મૃતદેહને પીએમ માટે રવાના કરવામાં આવ્યા છે.પરિવારના સભ્યોને દર્દીની માહિતી ન આપવાના આવતા સાથે હોસ્પિટલમાં પરિવારના સભ્યોનું ઘર્ષણ.બાકીના દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઘટના ને લઈ ને મુખ્યમંત્રીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છે
તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરી ની નિયુક્તિ કરી છે
મુખ્યમંત્રીશ્રી એ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તેઅંગેની તપાસ 3 દિવસ માં કરીને જવાબદાર લોકો નજવાબદારી નક્કી કરવા સહિત નો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ નથી ફાયરસેફ્ટીના સાધનો પણ એક્સપાયરી ડેટના મળી આવ્યા.
વડાપ્રધાન નારેન્દ્રમોદીએ પણ ટ્વિટટ કરી ને દુઃખ વ્યક્ત કર્યું છે.
આ ઘટના થી શીખ લઈ તંત્ર જાગે અને બધીજ હોસ્પિટલ માં કાયદાકીય રીતે ફાયર સેફટી સહિત ની બધીજ તપાસની કાર્યવાહી કરે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
અમદાવાદ.અહેવાલ મીનાજ મલિક
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025