મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીની માટે અભિશાપરૂપ બની ગયું ગઈ કાલે સાંજે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી વડે ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું
News Jamnagar August 06, 2020
જામનગર
જામનગરમાં ઓનલાઈન શિક્ષણ એક વિદ્યાર્થીની માટે અભિશાપરૂપ બની ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે.
શહેરના એરફોર્સ-૨ રોડ આવેલ દાઢીની વાડીમા રામકૃષ્ણ સોસાયટી શેરી નં.૭માં રહેતા દિનેશભાઇ અકબરીની ૧૭ વર્ષીય પુત્રી બ્રિન્દાએ ગઈ કાલે સાંજે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી વડે ગળેફાસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો.બિન્દ્રા અકબરીને પિતા દિનેશભાઈએ ઓનલાઇન અભ્યાસ કરવા માટે ઠપકો આપ્યો હતો.તરૂણીને લાગી આવતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.બિન્દ્રા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી.જ્યારથી લોકડાઉન ચાલુ થયું હતું, ત્યારથી ઓનલાઇન અભ્યાસ બિન્દ્રા કરતી હતી. બિન્દ્રા ધોરણ-11માં અભ્યાસમાં ધ્યાન ન આપતા તેમના પિતા દિનેશભાઈએ ઠપકો આપ્યો હતો. એક બાજુ નેટનો પ્રબોલેમ તો બીજી બાજુ સતત અભ્યાસના ટેનશનમાં વિદ્યાર્થીઓ આપઘાત કરવાના પગલાં ભરતા જોવા મળી રહ્યા છે.તરૂણીએ આત્મહત્યા કરતા આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારથી વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી રહી છે.
બિન્દ્રા અકબરીનો મૃતદેહ જામનગરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.
અહેવાલ.સબીર દલ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025