મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં કિસાન સંઘ દ્વારા મામલતદારને આપાયું આવેદનપત્ર આપવામાં આવ્યું
News Jamnagar August 07, 2020
જામનગર
અહેવાલ.સબીર દલ
જામનગરમાં કિસાન સંઘ દ્વારા મામલતદારને આપાયું આવેદનપત્ર પાક વીમા સહિતના પડતર પ્રશ્નો મામલે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કરી કિસાન સંઘના સભ્યોએ નોંધાવ્યો વિરોધ જિલ્લામાં અતિવૃષ્ટિ થતા અનેક ખેડૂતોના ખેતરો ધોવાયા
જામનગરમાં કિસાન સંઘ દ્વારા પાક વીમા મુદ્દે કલેકટરને આવેદનપત્ર
વીડિયો જોવા માટે અમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
જામનગર જિલ્લામાં ખેડૂતોને અત્યાર સુધી પાક વીમો ન પડતા આજરોજ કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાકવીમો ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.
કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓને લઈ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.સાથે સાથે કિસાન સંઘે એવો પણ આરોપ લગાવ્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
તસ્વીર .સાહિદ બ્લોચ
તો જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અને ખેડૂતોના જમીનો ધોવાય છે અને ઉભો પાક પણ બળી ગયો છે ત્યારે આ ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.
સાથે સાથે જામનગર જિલ્લામાં ભૂંડ અને રોજડા ના ત્રાસના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે અને આખી રાત સુધી ખેડૂતોએ ફરજિયાત પોતાની વાડીએ રાત પહેરો કરવો પડે છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024