મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અલીયાબાડામાં હોમગાર્ડઝ કચેરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
News Jamnagar August 07, 2020
જામનગર
જામનગર તા.૦૬ ઓગષ્ટ, સમગ્ર ગુજરાતને હરિત ગુજરાત બનાવવાની નેમ સાથે દર વર્ષે વનમહોત્સવ નું આયોજન કરવામાં આવેછે જામનગર જિલ્લો પણ આ ઝુંબેશમાં વધુ યોગદાન આપે તે હેતુથી જામનગર જિલ્લાને વધુ હરિયાળો બનાવવાવન વિભાગ જામનગર દ્રારા આયોજીત આ વન મહોત્સવમાં મંત્રી જયેશભાઇ રાદડિયાએ લોકોને વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે,અનિયમિત વરસાદ અને ગુજરાતમાં વન આચ્છાદિત વિસ્તારનું પ્રમાણ સરેરાશ ઓછું હોવાને કારણે તત્કાલીન સમયમાં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવનો પ્રારંભ કરેલો હતો.
હોમઞાડૅઝ યુનીટ અલિયાબાડા ખાતે ની કચેરી ના કમ્પાઉન્ડમા હોમઞાઠૅઝ ઓફીસર કમાન્ડીઞ નરેન્દ્રસિંહ બી જાડેજા તથા જવાનો દ્વારા વૃક્ષારૉપણ કરવામા આવેલ,જેમા જવાહર નવોદય વિધાલયના પિ્ન્સીપાલ તથા અધિકારી ઞણે હાજરી આપી અને વધુ વૃક્ષો ઉછેરવા પે્રણા આપી. ઉલ્લેખનીય છે કે ઓફીસર કમાન્ડીંગ નરેન્દ્રસિંહ અનેક વિધ સમાજ સેવા પ્રવૃતિઓ અવિરત કરે છે અને સૌ સાથીઓ હોંશે હોંશે સેવાકાર્યોમાં જોડાય છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024