મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
700 રૂપિયા માટે યુવાન ની કર્યાં હત્યા એક આરોપી ને ગણતરી ની કલાકોમાં ઝડપી લેતી સિટી.સી.ડિવિઝન આરોપી પતિ પત્ની ફરાર
News Jamnagar August 08, 2020
જામનગર
જામનગર સીટી સી ડીવીઝન વિસ્તારમાં મા થયેલ અનડીટેકટ મર્ડરનો ગુન્હો ગણતરીના દીવસોમા ડીટેકટ કરી આરોપીને ડીસ્ટાફના પો.સબ ઇન્સ જૈ સી.ગોહિલ તથા સુલેમાનભાઇ સુમરા તથા પો.કોન્સ રૂષિરાજસિહ લાલુભા જાડેજા ને બાતમી ના આધારે પકડી પાડેલ આ બનવા ની વિગત એવી છે સીટી સી ડીવી પો.સ્ટેમા મહાકાળી સર્કલ પાછળ ભીલવાસ રામવાડી સાનમાં ગઇ તા .૦૩ / ૦૮ / ૨૨૦ ના રોજ મનોજભાઇ નાથાભાઇ કુળીયાતર ને કોઇ અજાણી વ્યકિતઓએ કોઇ પણ બોથડ પદાર્થ વડે મુંઢ ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવેલ હાલતમાં મહાકાળી સર્કલ પાછળ ભીલવાસ રામવાડી સક્શાનમાં મળી આવતા સીટી સી ડીવી પો.સ્ટેના ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૨૨૦૧૫૦૯/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૦૨ વીગેરે મુજબનો ગુન્હો તા .૦૪ / ૦૮ / ૨૦૨૦ ના રોજ રજુ થયેલું જેથી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સીંઘલ સાહેબ જામનગરનાઓએ અનડીટેકટ ગુન્હો શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ પી .જાડેજા સાહેબના ના માર્ગદર્શન મુજબ આજરોજ જામનગર સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ .યુ એચ .વસાવા સાહેબનાઓ ઉપરોકત ગુન્હાની તપાસ ચલાવી રહ્યા માણસો જામનગર સીટી સી વી પી આ વિસ્તારમાં આપેલ હોય જૈ સુચનાથી ડી સ્ટાફના પો.સબ ઇન્સ જૈ સી.ગોહિલ તથા સ્ટાફના સુલેમાનભાઇ સુમરા તથા પો.કોન્સ રૂષિરાજસિહ લાલુભા જાડેજા ને બાતમી મળેલ કે મરણજનારને વામબે આવાસમાં રહેતા સંજય ઉફે સન્ની પાલાભાઇ પરમાર સાથે રૂપીયાની લેતી દેતી બાબતે માથાકુટ થયેલ અને બનાવના દીવસે મરણજનાર તથા આરોપી સાથે જોવા મળેલ અને આરોપી સંજય સાથે મનોજ ઉફ મનીયો પ્રવીણભાઇ મકવાણાને અને કાયદાના સંધર્ષમાં આવેલ કીશોર પણ તેની સાથે હતા જેથી જે હકીકત આધારે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની તપાસ કરતા ( ૧ ) મનોજ ઉર્ફ મનીયો પ્રવીણભાઇ મકવાણા રહે જામનગર મયુરનગર વામ્બેઆવાસ પાસે વાળા તથા કાયદાથી સધર્શીત કીશોર મળી આવતા તેની પુછપરછ કરતા આ કામના મરણજનાર મનોજભાઇ નાથાભાઇ ફળીયાતર પાસે આરોપી સંજય ઉફ સન્ની પાલાભાઇ પરમાર રૂપીયા ૭૦૦ માંગતા હોય જે રૂપીયા ધણા સમયથી આપતા ન હોય જેથી મરણજનારને લોખંડના પાઇપ તથા ઢીકા પાટુ વડે વામ્બેઆવાસમાં તેના રહેણાક મકાને માર મારી મોત નીપજાવેલ હોય અને આ બન્ને આરોપી તથા કાયદાથી સધર્શીત કીશોર એ ત્રણેય જણા પુરાવાનો નાશ કરવા માટે રીક્ષા ભાડે કરી રીક્ષામાં લાશ મહાકાળી સર્કલ પાછળ ભીલવાસ રામવાડી સગ્ગાનમા મુકી આવેલ હતા ત્યારે તેની પત્નિ રોશની ઉર્ફ રેશ્મા હાજર હોય તેને પણ મદદગારી કરેલ હોય આ કામે ગુન્હમા વાપરેલ મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે અને આરોપી મનોજ ઉર્ફ મનીયો પ્રવીણભાઇ મકવાણા તથા કા.સ.કી ને પકડી પાડેલ છે અને અનડીટેક ખુનનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે
આ સમગ્ર કાર્યવાહી સીટી સી ડીવી પો.સ્ટે.ના પો.ઇન્સ યુ.એચ.વસાવા તથા પો.સબ.ઇન્સ જે.સી.ગોહિલ તથા પો.સબ.ઇન્સ વાય.આર.જોષી તથા પો.હેડકોન્સ પ્રતીપાલસિહ જીતુભા જાડેજા તથા પો.હેડ.કોન્ રા ઓસમાણભાઇ સુલેમાનભાઇ સુમરા તથા પો . હે.કોન્સ મહીપાલસિહ મયુરસિહ જાડેજા તથા પો.હેડ.કોન્સ હીતેન્દ્રસિહ અનોપસિંહ જાડેજા તથા પો.કોન્સે રાજેન્દ્રસીંહ બચુભાં જાડેજા તથા પો.કોનું સ .હિતેષભાઇ જગદીશભાઈ મકવાણા તથા પો.કોનું સ.રૂષીરાજસિંહ લાલુભા જાડેજા તથા પો.કોન્સ.હરપાલસિહ મહીપતસિંહ જાડેજા તથા પો.કોન્સ પ્રદીપસિહ નીર્મળસિહ રાણા તથા પો.કોન્સ વીનયભાઇ ઝાલા તથા પો.કોન્સ સુનિલભાઇ અરજણભાઇ ડેરતથા રાધાબેન હરદાસભાઇ ગોજીયા તથા આરતીબેન સુખાલાલ દેગામા નાઓએ અનડીટેકટ ગુન્હો શોધી કાઢેલ હતો
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024