મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રોડ રસ્તા ની દુર્દશા ને લીધે એક પરિવાર ના મોભીએ જીવ ગુમાવ્યો
News Jamnagar August 09, 2020
દેવભૂમિ દ્વારકા
અહેવાલ.હાજી મોહમદ હિંગોરા
તા.8.ઓગષ્ટ ના દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામ ભાણવડ પોરબંદર રોડ ઉપર મોટરસાયકલ સવાર આઘેડ ઉંમર 50 વર્ષ પોપડભાઈ હરદાસભાઇ ઓડેદરા મોતને ભેટ્યા હતા
મૂતક પોપડ ભાઈ સીમર થી ભાણવડ તરફ જતા ભેનકવડ ગામે રસ્તા પર આવેલા ખાંડા માં બાઈક નો ટાયર આવતા બાઈક ઉછળતા રોડ પર પટકાયા હતા ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું રોડ ને બંને બાજુ પર ખાડા પડી ગયા હતા છેલ્લા એક મહિનો જેટલો સમય વિતીવ્યો હોવા છતાં આ રોડ પર પડેલ ખાંડા નું રીપેરીંગ માટે તંત્ર ને ટાઇમ જ ના મલેલ નથી ખરાબ રોડ ના વાંકે પોપટ ભાઇ એ જીવ ગુમાવ્યા એક પરીવાર ના મોભી નો જીવ ગયો આ રોડ પર ઉપર અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહેતા.હોયછે
હવે જવાબદાર અધિકારીઓ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનો રહીયો આ ઘટના ને લઈ ને ગ્રામજનોની ભારે રોષ જોવા મળેલ છે અને માંગણી છે કે રોડ નું વ્હેલી તકે સમારકામ થાય જેથી બીજી કોઈ આવી ઘટના ના સર્જાય .
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023