મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા નું જામ રાવલ ગામ પાણી પાણી.
News Jamnagar August 13, 2020
દેવભૂમિ દ્વારકા
અહેવાલ. મોહમદ ચાકી
દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા નું જામ રાવલ ગામ પાણી પાણી.દ્વારકા જિલ્લામાં થયેલ વરસાદ ના કારણે ઉપરવાસમાં પડેલ વરસાદ ના પાણી રાવલ ગામ માં પહોંચ્યા.વર્તુ નદી અને સાની નદી નું પાણી પહોંચ્યું રાવલ ગામ
વીડિયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો
સાની ડેમ અને વર્તુ -2 ડેમ ના પાણી પહોંચ્યા રાવલ માં.સાની ડેમ ના દરવાજા ખુલા છે જ્યારે વર્તુ -2 ડેમ ના દરવાજા ખોલવામાં આવતા રાવલ ગામ માં પાણી પહોંચ્યા…
વર્તુ -2 ડેમ ના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવતા રાવલ ગામ ફરી એકવાર બેટ માં ફેરવાયું.સમગ્ર ગામ માં ફરી એકવાર પાણી ઘુસ્યા. નીચાણવાળા વિસ્તારોના ઘરો માં પાણી ઘુસ્યા જ્યારે મુખ્ય બજારો પાણી જ પાણી થઈ.
જામ રાવલમાં છેલ્લા 24 કલાક માં 10 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે અને તેની આસપાસના ગામોમાં એક જ મૌસમમાં ચોથી વખત ઘરોમાં ઘૂસ્યા પાણી
આ કુદરતી પ્રકોપ કરતા માનવ સર્જિત ભૂલનો ભોગ આ વિસ્તાર બની રહ્યું છે સાની ડેમના તોડી નાખેલા દરવાજા અને વર્તુ ડેમમાંથી એક સાથે છોડવામાં આવતા પાણીના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ રાવલના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે હોળીથી અવર જવર ના વીડિયો આવ્યા સામે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024