મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જીલ્લા ના રક્તપિત ના દર્દીઓને સમાજ માં પુનઃ સ્થાપિત કરવાના હેતુ થી દર્દીઓને સાધન સહાય વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો
News Jamnagar August 17, 2020
રક્તપિત ના દર્દીઓ ની સેવા એ મારા જીવન નું અધરું કાર્ય છે – મહાત્મા ગાંધી
જામનગર તા ,૧૫ મી ઓગસ્ટ ,૨૦૨૦ ના રોજ ૭૩ માં આઝાદી પર્વ નિમિત્તે જામનગર ના પદ્મશ્રી ડૉ . કે , એમ , આચાર્ય દ્વારા જામનગર જીલ્લા ના રક્તપિત ના દર્દીઓને સમાજ માં પુનઃ સ્થાપિત કરવાના હેતુ થી દર્દીઓને સાધન સહાય વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો , જેમાં દર્દીઓને સિલાઈ મશીન / સાયકલ નું વિતરણ કરવામાં આવ્યા હતી અશોક મનજીભાઈ કબીરા શંકર ટેકરી , વાલ્મીકી ૯૦૯૯૧૬૮૬૮૫ વાસ , દિગ્વિજય પ્લોટ સીકલ ૯૨૬૫૯૫૧૫૮ ૪૯ , જામનગર ઈસ્તિયાઝ હોજીભાઇ શેખ શંકર ટેકરી , પાણી ના ૯૬૬૨૭૩ ૨૦૧૧ ૨૮ ટાંકા પાસે , રઝિયા સાયકલ ૯૭૨૬૨૬૧૮૮૯ ( મહેબુબ ) મજીદ પાસે , જામનગર ગામ : બોવડીદર , જલ્પાબેન મુકેશભાઈ ભડકો સમાણો સ્ત્રી ૩૨ સિલાઈ મશીન ૯૦૧૬૨૫૮૩ ૯૪ તા . જામજોધપુર , જી . જામનગર રંજુબેન હરેશભાઈ પરમાર ગોકુલનગર , રડાર રોડ , ૮૯૮૦૯ ૨૪૯૮૫ સ્ત્રી 34 સિલાઈ મશીન ૯૯૯૮૮૧૩૬૭૩ જામનગર આ ઉપરાંત ઉપરોક્ત તમામ દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે વિનામુલ્ય ઘઉ , ચોખા , ખાંડ , ચા , દાળ , તેલ , ગોળ , ધી યુક્ત રાશન ની એક – એક કીટ તથા દર્દીઓ ના બાળકો ને અભ્યાસ અર્થે વિનામુલ્ય પુસ્તકો નું વિતરણ પણ કરવામાં આવ્યા હતા
રક્તપિત કોઈ પણ તબક્કે મટી શકે છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024