મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રભરમાં આગામી 5 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે , ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRF ની એક ટીમ જામનગર ખાતે તૈનાત કરવામાં આવી છે
News Jamnagar August 18, 2020
જામનગર
અહેવાલ. સબીર દલ
જામનગર અને સૌરાષ્ટ્રભરમાં આગામી 5 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે , ત્યારે ભારે વરસાદના કારણે નદીમાં પુર કે વધુ પડતાં પાણી ભરાઈ જતાં વિસ્તારોમાં લોકોની સલામતી માટે જામનગરમાં NDRF ના 25 જવાનોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે . હાલાર પંથકમાં પુરની પરિસ્થિતી અથવા કોઈપણ કુદરતી આપત્તિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે NDRF ના 25 જેટલા જવાનો જામનગરમાં તૈનાત રાખવામાં આવ્યા છે . આ ઉપરાંત NDRF ના જવાનો દ્વારા પાણીની ઈલેકટ્રિક બોટ , અંડર વોટર કેમેરા અને લાઈફ જેકેટ જેવા અત્યાધુનિક સાધનો સાથેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે .
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRF ની ટીમને અતિ આધુનિક સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગરમાં ભારે વરસાદને લીધે પુર જેવી પરિસ્થિતિ ને પહોંચી વળવા NDRFના 25 જેટલા જવાનો પૂરી તૈયારી સાથે જામનગરના SSB ટ્રેનિંગ સેન્ટર ખાતે આવી પહોંચ્યા છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024