મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજકોટ એઇમ્સની નવી દિલ્હીમાં યોજાયેલી મીટીંગમાં ઉપસ્થિત રહેતા સંસદસભ્ય પૂનમબેન માડમ
News Jamnagar August 19, 2020
જામનગર
રાજકોટ માં એઇમ્સ નિર્માણ થનાર છે તેની પ્રથમ એજન્ડા મીટીંગ નવી દીલ્હીમાં આજરોજ યોજાઇ હતી તેમાં કમીટી મેમ્બર એવા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા
રાજકોટ માં કાર્યરત થનાર ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ-AIIMS અંગેની કમીટીની પ્રથમ મહત્વની એજન્ડા મીટીંગ નવીદીલ્હી ખાતે આજરોજ મળી, તેમાં ઉપસ્થિત રહી, સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ “એઇમ્સ”થી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને સુપરસ્પેશ્યાલીટી મેડીકલ સર્વિસીઝ સાથે ઉતમ મેડીકલ સર્વિસીઝ નો લાભ મળનાર હોઇ,પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનાં “સ્વસ્થભારત”ના ઉમદા હેતુના પરિપ્રેક્ષ્યને સંબંધીત જરૂરી સુચનો કર્યા હતા
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024