મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર રાજકોટ હાઇવે હાપા પાસે કારના શો રૂમ નજીકથી એસ.ઓ.જીએ દેશી પિસ્ટલ અને પાંચ જીવંત કાર્ટિસ સાથે ધોરાજીના શખ્સને દબોચી લીધો
News Jamnagar August 19, 2020
જામનગર
જામનગર પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી સાહેબ દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવા બાબતે આપવામાં આવેલ સૂચના ને પગલે એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર કે.એલ.ગાધે તથા પોલીસ સબ ઇન્સ વી.કે.ગઢવી સા.ઓની નેતૃત્વ વાળી ટીમના Hc દોલતસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયા તથા અરજણભાઈ કોડીયાતરને ખાસ બાતમી મળેલ જે આધારે જામનગર – રાજકોટ હાઈવે રોડ , હાપા , હુન્ડાઈ શો રૂમની સામેથી માનસિંગ ઉધમસિંગ સીકરીકર જાતે શીખ ઉવ .૫૪ ધંધો – ભૂંડ પકડવાનો કામ કરતો રહે ગુલાબનગર ,ફરેણી બસ સ્ટેન્ડની સામે ,ધોરાજી જી.રાજકોટ તથા મુળ રહે વારસીયા કેમ્પ ,વિમા દવાખાના પાસે ,વડોદરા વાળાને ગેરકાયદેસર દેશી બનાવટ ની પિસ્તોલ નંગ ૧ કી.રૂ .૩૦,૦૦૦ / – તથા કાર્ટીસ નંગ -૫ કી.રૂ .૫૦૦ / – તથા એક મોબાઈલ ફોન કી.રૂ .૫૦૦ / – ની સાથે પકડી પંચકોણી એ ડીવી . પો.સ્ટે . આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે .
આ કાર્યવાહી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ .કે.એલ.ગાધે તથા પો.સબ.ઇન્સ વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઈ. મહેશભાઈ સવાણી ,જ્ઞાનદેવસિંહ જાડેજા ,હિતેષભાઈ મેરામણભાઈ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ . હિતેષભાઇ ખોડુભાઈ ચાવડા ,બશીરભાઇ મલેક ,અનિરૂધ્ધસિંહ ઝાલા.રાયદેભાઈ ગાગીયા ,ઘનશ્યામભાઈ ડેરવાળીયા , અરજણભાઈ કોડીયાતર ,મયુદિનભાઇ સૈયદ , રમેશભાઈ ચાવડા , દિનેશભાઈ સાગઠીયા ,દોલતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ . સોયબભાઈ મકવા ,રવિભાઈ બુજડ ,સંજયભાઈ પરમાર , લાલુભા જાડેજા ,પ્રિયંકાબેન ગઢીયા તથા ડ્રા .પો.કોન્સ દયારામભાઈ ત્રીવેદી ,સહદેવસિંહ ચૌહાણ નાઓએ કરેલ છે ,
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024