મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે કોરોના અંગે રેપીડ ટેસ્ટીંગ કીટ દ્વારા સામુહિક તપાસણી હાથ ધરાયુ
News Jamnagar August 19, 2020
જામનગર
શહેર માં દિવસે ને દિવસે વધતાં જતા કેશો ને લઈ ને જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સતિષ પટેલ આજે વહેલી સવારે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટુકડી સાથે ફુર્ટ અને શાકભાજીનું વેચાણ અને ખરીદ કરવા આવનારા હોલસેલ અને રીટેલ વેપારીઓ નું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.વહેલી સવારે થી આઠ વાગ્યા સુધી સતત ચાર કલાક સુધી કુલ 850 થી વધુ શાકભાજી અને ફ્રુટ ના વિક્રેતા ને ચેકએ કરવામાં આવ્યા હતા, અને 850 થી વધુ વિક્રેતાઓ ના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને તમામ નો રેપિડ ટેસ્ટ કરાયો હતો.
આ આરોગ્ય તપાસણી દરમિયાન 15 થી વધુ વેપારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે તમામને તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડ મા શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા અને સોલિડવેસ્ટ શાખા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડમાં ફરીથી સેનેટાઈઝેશન ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024